બૉલીવુડ ની આ 7 અભિનેત્રીઓ જેમણે કેરિયર ના શિખર પર આવીને કર્યા લગ્ન, બરબાદ થઇ ગયું કેરિયર…

0

જો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જોવામાં આવ્યું છે કે જયારે કોઈ સ્ટાર્સ લગ્ન કરે છે તો તેઓને ફિલ્મો ની ઓફર્સ મળવાનું ખુબ જ ઓછું થઇ જાતું હોય છે આ સિવાય તેઓ પોતાના વિવાહિત જીવનમાં એટલા વ્યસ્ત બની જાતા હોય છે કે તેઓ પોતાના કેરિયર પર સારી રીતે ધ્યાન પણ આપી શકતા નથી. એવામાં આજે અમે તમને અમુક એવી જ અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓએ લગ્ન કરીને પોતાના કેરિયર ને જ ખતમ કરી નાખ્યું હતું.

1. ભાગ્યશ્રી:જો કે આ લિસ્ટ માં આ અભિનેત્રી એવી છે જેને પોતાના લગ્ન કરવા પણ ભારે પડ્યા હશે. ભાગ્યશ્રી નું કેરિયર લગ્ન પછી એકદમ બરબાદ થઇ ગયું હતું. લગ્ન પહેલા તેની પાસે ઘણી ફિલ્મોના ઓફર્સ હતા પણ માત્ર 19 વર્ષ ની ઉમર માં જ તેમણે લગ્ન કરી લીધા અને તેના પછી તેને કામ મળવાનું પણ બંધ થઇ ગયું.

2.માધુરી દીક્ષિત:જો કે લગ્ન પછી પણ માધુરી ને ઘણી ફિલ્મોના ઓફર મળતા રહયા હતા પણ તે ખુબ ઓછી ફિલ્મોમાં નજરમાં આવી હતી. લગ્ન પછી જયારે તેણે ફરીથી ફિલ્મોમાં કમબેક કર્યું તો તેને પહેલા જેવી સફળતા ન મળી શકી.

3. ટ્વીન્કલ ખન્ના:જણાવી દઈએ કે ટ્વીન્કલ એ પોતાના કેરિયર માં ખુબ જ ઓછી હિટ ફિલ્મો આપી છે અને જયારે તેમણે સુપરહિટ ફિલ્મોમાં કામ રવાનું શરૂ જ કર્યું  હતું કે તેણે અક્ષય સાથે લગ્ન કરી લીધા. જેના પછીથી જ તે ઇન્ડસ્ટ્રી થી દૂર ચાલી ગઈ અને તેના પછી એકપણ ફિલ્મ ન કરી.

4. સોનાલી બેન્દ્રે:જયારે સોનાલી બેન્દ્રે એ મેજર સાબ, સરફરોશ, હમ સાથ સાથ હૈં જેવી સુપરહિટ ફિલ્મો કરી હતી તે સમયે તે બૉલીવુડ ની ટોપ અભિનેત્રી બની ગઈ હતી. જેના પછી તેને સલમાન સાથે ફિલ્મ કરવાના ઘણા ઓફર્સ મળ્યા હતા પણ જયારે તેમણે ગોલ્ડી બહલ સાથે લગ્ન કર્યા પછી બોલિવુડ થી દૂર ચાલી ગઈ.

5. નીતુ સિંહ:90 ના દશકમાં નીતુ સિંહ ટોપ અભિનેત્રીમાંની એક ગણવામાં આવતી હતી. જો કે અનિલ કપૂર સાથે લગ્ન પછી તેને બૉલીવુડ થી દુરી બનાવી લીધી અને ખુબ ઓછી ફિલ્મોમાં નજરમાં આવતી હતી.

6. કાજોલ:કાજોલે પોતાના કેરિયર માં એકથી એક હિટ ફિલ્મો આપી છે. જો કે અજય દેવગન સાથેના લગ્ન પછી પણ તેણે ઘણી એવી હિટ ફિલ્મો આપી હતી, પણ હવે કાજોલ નો પહેલાના જેવો સમય હવે જોવા નથી મળી રહ્યો.

7. ઐશ્વર્યા રાઈ:પોતાના કેરિયર ના ટોપ પર આવતા જ ઐશ એ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરી લીધા હતા, જો કે અભિષેક નું પણ ફિલ્મી કેરિયર કઈ ખાસ રહ્યું ન હતું. લગ્ન પછી તેમણે ફિલ્મોથી બ્રેક લઇ લીધો હતો, જેના પછી તેણે દીકરી આરાધ્યા ને જન્મ આપ્યો. જો કે હાલ તે અમુક ફિલ્મોમાં જોવા મળે છે પણ કદાચ તેનો અભિનય પહેલા જેવો સફળ બની રહ્યો નથી.

Author: GujjuRocks Team(રાજેન્દ્ર જોશી)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here