કાર ની માઈલેજ ને ચાર ગણી વધારી દેશે આ આસાન ટ્રીક, આજે જ કરો આ કામ….

0

આગળના એક વર્ષ થી દેશ માં પેટ્રોલ ના ભાવ વધતા જઈ રહ્યા છે અને તેને લીધે લોકોને કાર ચલાવા માટે ખુબ જ ખર્ચ ઉઠાવવો પડી રહ્યો છે. તેના સિવાય કાર કંપનીઓ એ પોતાના કાર્સ ના ભાવ પણ વધારી દીધા છે. જણાવી દઈએ કે કાર જો કે ઓછી માઈલેજ આપે છે, એવામાં પેટ્રોલ ના વધી ગયેલા ભાવ ને લીધે લોકોને ખુબ જ સમસ્યાઓ આવી રહી છે, પણ હવે તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી કેમ કે અમે તમને એવા તરીકા જણાવા જઈ રહ્યા છીએ જેનાથી તમારી કાર નું માઈલેજ ચાર ગણું થઇ જાશે. ટાયર એયર પ્રેશર:

ક્યારેય પણ પોતાની કાર ના ટાયર ની હવા ને ઓછું થવા નથી દેતું, તેનાથી એન્જીન પર પ્રભાવ પડે છે. આ પ્રેશર ને લીધે એન્જીન પર દબાવ વધુ પડે છે.

એયર ફિલ્ટર:

હંમેશા કાર ના એયર ફિલ્ટર ને સાફ રાખવું જોઈએ, આવું કરવાથી એન્જીન માં સ્વચ્છ હવા પહોંચી જાય છે અને માઈલેજ વધારે છે.સમય થી સર્વિસિંગ:

હંમેશા સમય પર કારની સર્વિસ કરાવી લેવી જોઈએ, આવી રીતે કારનું એન્જીન દુરસ્ત રહે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here