તમારા જૂના કાર, બાઇક અને સ્કૂટરને ચમકાવો માત્ર 17 રૂપિયામાં , ને બનાવો એકદમ નવું જેવુ જ ચમકદાર..

0

આપણે બાઇક કે સ્કૂટર નવું લઈએ તો એકદમ નવું જ હીય છે. ને જેમ જેમ સમય જાય છે તેમ તેમ ઝાંખું પડતું જાય છે. બાઇક અને સ્કૂટરની ચમક તો સાવ ડલ થઈ જાય છે.
પછી બાઈકની સાઇનિંગવાળું કરાવવા માટે એને પેઈન્ટ કરાવવું પડે છે. અથવા તો કોઈ મિકેનિક પાસે જઈને ઘણા રૂપિયાના ખર્ચે કલર કરાવવો પડતો હોય છે ને જૂના બાઇકને નવું ને ચમકદાર બનાવવાનું કરે છે.

પરંતુ હવે તમારે તમારી કાર કે બાઇકને નવું ને ચમકદાર બનાવવા માટે વધારે ખર્ચ કરવો નહી પડે.. માત્ર તમારે ફ્લિપકાર્ટ પર મળતા કાર અને બાઇકને ચમકાવતાં પેકેટની કિમત માત્ર 17 જ રૂપિયા છે. અને તે તમે ઘરે જ મંગાવીને તે પેકેટથી તમારી કાર અને બાઇક વોશ કરીને તમે એકદમ નવા જેવુ ને ચમકદાર બનાવી શકો છો. કાર અને બાઇક ચમકાવતાં આ પોલીસના પેકેટનું નામ શીબા કાર પોલીસ છે. જે તમને ઓનલાઈન અને નજીકની દુકાનોમાંથી પણ મળી શકે છે.
અત્યારે વેબસાઇટની માર્કેટમાં ફ્લિપકાર્ટ પર મળતા કાર અને બાઈકના પોલીસના પેકેટની કિંમત માત્ર સતર જ રૂપિયા છે. જે તમે આરામથી ઓનલાઈન ઓર્ડર કરીને ઘરે મંગાવી શકો છો.

ડબલ્યુકે પેકેટમાં 10 મીલી પોલીસ હોય છે. આ પેકેટનો વપરાશ કરતાં પહેલા તમે તમારી કાર કે બાઇકને એકદમ સરસ રીતે ધોઈ નાખો. કાર અને બાઇક પર સહેજ પાણીનું ટીપું પણ રહેવું જોઈએ નહી કાર અને બાઇક એકદમ કોરા થઈ જવા જોઈએ.

હવે આ પોલીસને પેકેટમાંથી લઈને કાર અને બાઇક પર લગાવી દો.
આ પોલીસને વધારે લેવાની જરૂર નથી. થોડામાં પણ વધારે સાઇનિંગ આવી જાય છે.
બસ કરો આ પ્રયોગ ને તમારી કાર અને બાઇકને ચમકાવો ઘરે બેઠા નવું નકોર અને ચમકદાર.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here