કાન્સ 2018માં બટરફ્લાય ગાઉનમાં જોવા મળ્યો એશ્વર્યાનો Hot અંદાજ – જુવો મોહક Photos ક્લિક કરીને

0

બોલીવુડ Miss Universe અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર ગ્લેમરસ એન્ટ્રી કરી છે. 17મી વખત કાન્સના રેડ કાર્પેટ પર નજરે પડી હતી. હવે શું કહીએ, એશ્વર્યાના જેટલા વખાણ કરવામાં એટલા ઓછા છે.

. ડ્રેસમાં ગાઉનની સાથે મીટર લાંબી કેપ અટેચ હતી. જેની પર સિલ્ક થ્રેડથી કારીગરી કરવામાં આવી હતી.

71માં કાન્સ ફેસ્ટિવલમાં સામેલ થઇ અભિનેત્રીએ દુબઇના ફેશન ડિઝાઇનર માઇકલ સિનકોના બટરફ્લાઇ પ્રિન્ટેડ સ્લીવલેસ બ્લૂ એન્ડ બ્લેક ગાઉન પહેર્યું હતું. જેમા તે ખૂબ સુંદર લાગી રહી હતી. એશ્વર્યા દીકરી આરાધ્યા સાથે પહોંચી હતી. એશ્વર્યાનું આ લુકજોઇને ચાહકો ઘાયલ થયા હતા ..

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!