Wao… Canees Film Festival માં સોનમના પ્રિન્સેસ લુક છવાયો, જુઓ હોટ Photos

0

હાલમાં જ સોનમ કપૂરના લગ્ન આનંદ અહુજા સાથે થયા અને બોલીવુડના બધા જ સિતારાઓ એ ફંક્શન એટેન્ડ કર્યું. એવું લાગતું કે સિતારાઓ જમીન પર આવ્યા…કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂરનો ડિઝાઇનર ડ્રેસ લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. નવવધુ બોલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર ફ્રાન્સમાં ચાલી રહેલા ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાનો જાદુ ચલાવી રહી છે. બીજી વખત કાનના રેડ કાર્પેટ પર પહોંચેલી સોનમ કપૂર નવા ડ્રેસમાં એકદમ પ્રિન્સેસ જેવી લાગી રહી હતી.

સોનમે અમેરિકી બેઝ્ડ જાણીતા ડિઝાઇનર વેરા વેંગના સ્ટુડિયોની ડ્રેસ પહેરી હતી.

તેણે યલો અને લાઇટ બ્રાઉન કલરનું કોમ્બિનેશન ગાઉન પહેર્યુ હતું.

તે પહેલા સોનમ રેડ કાર્પેટ પર ઇન્ડિયન લુકમાં જલવો વિખેરી ચુકી છે.

લગ્ન બાદ સોનમ પોતાની પહેલી કાન અપીયરન્સમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

Author: GujjuRocks Team

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!