એક શોધ અનુસાર આ જ્યુસ પીવાથી 45 દિવસમાં કેન્સર ખતમ થઇ જાય છે, 42,000 પીડિત કેન્સરથી બચી ગયા, વાંચો પુરી માહિતી

0

કેન્સરની બીમારી આજકાલ ખૂબ જ સાંભળવા મળે છે. કેન્સર ચાહે કોઈ પણ હોય, પરંતુ આનું નામ સાંભળતા જ લોકોના જીવનમાં નિરાશા આવી જાય છે. આજે અમને તમને એક એવું જ્યુસ વિશે જણાવીશું કે જેને પીવાથી 45 દિવસમાં જ કેન્સરથી બચી શકો છો. એક શોધ અનુસાર, આ જ્યૂસનું સેવન કરવાથી આજે લગભગ 42000 લોકો કેન્સરની બીમારીથી બચી ચુક્યા છે. એટલી જ જો તમે પણ કેન્સરની બીમારીથી બચવા માંગો છો તો આ જ્યુસનુ સેવન જરૂરથી કરો. ચાલો જાણીએ કયો જ્યુસ પીવાથી કેન્સરથી બચી શકાય છે.

Image Source
  • બીટ – 55%
  • ગાજર – 20%
  • અજમાના મૂળ – 20%
  • બટેકા – 3%
  • મૂળો – 2%

આ બધી જ વસ્તુઓને એક મિક્સરમાં લઈને પીસી કાઢો અને તૈયાર છે તમારો જ્યુસ. ધ્યાન આપવા જેવી બાબત એ છે એક આ જ્યૂસને વધુ માત્રામાં ન પીવો, પોતાની શારીરિક આવશ્યકતા અનુસાર જ પીવો. એક શોધમાં એ વાત પણ સામે આવી છે કે જો કેન્સરનો દર્દી 42 દિવસ સુધી ફક્ત શાકભાજીઓનો જ રસ પીવે તો આ બીમારીની ઝપેટમાં આવવાથી બચી શકે છે.

Image Source

બીટ એ લ્યુકેમિયા માટે અકસીર ઈલાજ માનવામાં આવે છે. બીટના એમિનો એસિડ બિટાઇનએ કેન્સરથી બચાવે છે. આ બીટના જ્યૂસના સેવનથી સાબિત થયું છે કે લ્યુકેમિયા અને બીજા પ્રકારના કેન્સરના ઈલાજ માટે અકસીર છે.

જો તમે રોજ બીટનું સેવન કરતા હોવ તો ઓક્સીડેટીવ સ્ટ્રેસથી થતી બીમારીઓથી લડવામાં મદદ મળે છે. બીટના ફાયબર બ્લડમાં કોલેસ્ટ્રોલના લેવને 40% સુધી ઓછું કરે છે. જેથી ટોક્સિન દ્વારા થતી બીમારીઓના ઈલાજ માટે પણ બીટ ખૂબ જ ફાયદાકરાક છે. ગર્ભવતી સ્ત્રીઓને બીટ ખાવાનું કહેવામાં આવે છે છે કારણ કે તેનું ફોલિક એસિડ નવજાત શિશુઓને ઘણા રોગોથી બચાવે છે.

Image Source

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા માટે આપનો ખુબ ખુબ આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here