કૈંસર ની બીમારી થી બચવા માટે રાખો આ 6 વાતો નું ધ્યાન, નહીંતર આવી શકે છે ખરાબ પરિણામ….

0

કૈસર નું નામ સાંભળતા જ વ્યક્તિ ને ડર લાગવા લાગે છે આ રોગ નાના બાળકો થી લઈને મોટા સુધી કોઈ પણ ને થઇ શકે છે શરૂઆત માં આ બીમારી સામાન્ય લાગે છે પરંતુ સમય સર કૈંસર ને ઓળખી લેવા માં આવે તો તેનો ઉપચાર કરી શકાય છે અને તેનો નાશ પણ કરી શકાય છે. પરંતુ જો આ બીમારી સમય સર ઓળખવા માં ન આવે તો તેનો ઉપચાર સંભવ નથી આપણા શરીર માં ઘણા ખરાબ સેલ્સ હોય છે આપના શરીર માં દરેક સમય એ ખરાબ સેલ્સ નાશ પામે છે અને નવા સેલ્સ જન્મે છે પરંતુ કૈંસર ની બીમારી થવા થી સફેદ અને લાલ રક્ત કોશિકાઓ નું સંતુલન બગડવા લાગે છે.

જેનાથી સેલ્સ વધવાનું કામ નિયંત્રણ થી બહાર નીકળી જાય છે કૈંસર ના સેલ્સ શરીર માં સારા સેલ્સ ના કામ માં અડચણ ઉભી કરે છે કૈંસર ના સેલ્સ આપના શરીર માં નવા બીમાર સેલ્સ બનાવે છે અને જે અંગો માં આ સેલ્સ બને છે તે અંગ નું કાર્ય પ્રભાવિત થવા લાગે છે પરંતુ કેટલી વસ્તુ એવી પણ છે જેના માધ્યમ થી કૈંસર ને ફેલાવા થી રોકી શકાય છે આપની જીવનશૈલી ને નિયમિત કરી ને કૈંસર જેવી ગંભીર સમસ્યા થી બચી શકાય છે. આજ અમે આપને આ લેખ ના માધ્યમ થી કૈંસર જેવી બીમારી થી કેવી રીતે બચવું તેના વિષે જાણકારી દેશું. આવો જાણીએ કૈંસર ની બીમારી થી કેવી રીતે બચી શકાય છે

1. નિયમિત વ્યાયામ કરવું –જો આપ કૈંસર જેવી ગંભીર સમસ્યા થી બચવા માંગો છો તો આપને રોજીંદા નિયમિત રૂપ થી વ્યાયામ કરવું જોશે એક અધ્યયન માં જાણવા મળ્યું છે કે જે સ્ત્રીઓ નિયમિત રૂપ થી વ્યાયામ કરે છે તેમને બ્રેસ્ટ કૈસર થવાની સંભાવના ઓછી રહે છે જો આપ જૈન્સર ની બીમારી થી બચવા ઈચ્છો છો તો સપ્તાહ માં ૫ દિવસ લગભગ ૩૦ મિનીટ માટે વ્યાયામ જરૂર કરવું

2. ધુમ્રપાન થી બચવું –જો આપ ધુમ્રપાન ને છોડી શકો છો તો તેનાથી રક્ત કૈંસર નો ભય ઓછો થઇ શકે છે. ધુમ્રપાન કરવા વાળા વ્યક્તિઓ ના શરીર ની અંદર નિકોટીન પ્રવેશ કરે છે જો ઘણા પ્રકાર ના કૈંસર માટે જવાબદાર છે ધુમ્રપાન ફેફસા અને મુખ ના કૈંસર ને ફેલાવે છે એજ બધા કારણો થી આપ ધુમ્રપાન કરવા થી બચવું અને સ્મોકિંગ એરિયા માં જવાથી પણ બચવું

3. વધુ માત્રા માં ન કરવું ખાંડ અને મીઠા નું સેવન –જો આપ કૈંસર ના ભય ની સંભાવના ઓછી કરવા ઇચ્છો છો તો આપ વધુ માત્રા માં મીઠાઈઓ નું સેવન કરવા થી બચજો અને ખાવા માં મીઠા ની માત્રા સામાન્ય રાખવી ખાંડ માં લો ફાઈબર હોય છે જે આપના શરીર ની પોષક ક્ષમતા ને નબળી કરી દે છે અને મીઠા ના વધુ સેવન થી પેટ નું કૈંસર થવાની સંભાવના રહે છે એટલા માટે આપને આ બંને વસ્તુ નું સેવન ઓછું કરવું જોઈએ.

4.રેડ મીટ ખાવા નું ટાળો –જો આપ રેડ મીટ નું સેવન કરો છો તો તેનાથી પ્રોસ્ટેટ કૈંસર ની સંભાવના વધે છે એક અધ્યયન પ્રમાણે રેડ મીટ ખાવા થી પ્રોસ્ટેટ કૈંસર ની સંભાવના ૧૨% સુધી વધી જાય છે જો સ્ત્રીઓ રેડ મીટ નું વધુ સેવન કરે તો તેને બ્રેસ્ટ કૈંસર થવાની સંભાવના વધી જાય છે એટલા માટે આપને રેડ મીટ ખાવા થી બચવું જોઈએ.

5. પારંપારિક રીતે જમવા નું બનાવવું –આજકાલ ના સમય માં લોકો એમના સમય ની બચત કરવા માટે જમવા નું માઇક્રોવેવ માં બનાવે છે જેના કારણે જમવા ની પૌષ્ટિકતા નષ્ટ થઇ જાય છે એટલા માટે આપને જમવા નું ઉકાળી ને અને વરાળ થી બનાવા નો પ્રયત્ન કરવો જોઈએ આપને ઠંડુ જમવાનું ગરમ કરીને તેનું સેવન કરવા થી પણ બચવું.

6. સ્વસ્થ આહાર નું સેવન કરવું –જો આપ કૈંસર ની બીમારી થી બચવા માંગો છો તો વિટામીન અને પોષણ યુકત આહાર નું સેવન કરવું અને આપના ડાઈટ ચાર્ટ માં લીલા અને પાંદડાવાળા શાક ને ઉમેરી જમવા માં ઈંડા મશરૂમ ગાજર પતા ગોબી ટમાટર જેવા શાક નું સેવન કરવું કારણ કે શાક અને ફળો માં પ્રચુર માત્રા માં ફાઈબર હયાત હોય છે જે આપણ ને કૈંસર થી બચાવા માં સહાયતા કરે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.