કેન્સરને લીધે સોનાલી બેન્દ્રે ઉતરી ગયા તમામ વાળ, આખરે ડોક્ટર એ કહ્યું કે….વાંચો અહેવાલ

0

2018 શરૂ થતા જ જાનણે કે બોલીવુડમાં દુઃખના વાદળ છવાઈ ગયા છે. ઘણા એવા કિરદરાઓ જેઓ બોલીવુડને અલિવદા કહી ચુક્યા છે અને ઘણા એવા સ્ટાર્સ એવા પણ છે જેઓ આ વર્ષ અમુક બીમારીઓથી પીડિત થઇ રહ્યા છે. જેમાના બે એક્ટર્સ એવા છે જેઓ કેન્સર જેવી ભયાનક બીમારીઓનો સામનો કરી રહ્યા છે.

જેમાના એક છે ઇરફાન ખાન જે પોતાનો ઈલાજ લંડનમા કરાવી રહ્યા છે. જે ન્યુરો એન્ડોક્રાઇન ટ્યુમરથી પીડિત છે, અને બીજી છે અભિનેત્રી સોનાલી બેન્દ્રે. ડોક્ટર્સનું કહેવું છે કે તે હાલ કેન્સરના ચોથા સ્ટેજ પર છે. જે ખુબજ દર્દનાક સમયમાંથી પસાર થઇ રહી છે. સોનાલી પોતાની સારવાર ન્યુયોર્કમાં કરાવી રહી છે.ડોક્ટર્સ દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે દિન પ્રતિદિન તેની હાલત ખરાબ થતી જઈ રહી છે કેમ તે કેન્સરના ચોથા સ્ટે પર આવી પહોંચી છે. જ્યા તેના માટે માત્ર ઓપરેશનનો જ વિકલ્પ બચે છે પણ આ ઈલાજ તેના માટે સંભવ નથી. જણાવી દઈએ કે અનિલ કપૂર જેવા મોટા મોટા અભિનેતાઓ સાથે કામ કરનારી સોનાલી ને હાઈ ગ્રેડ કેન્સરનું ચોથું સ્ટેજ મળી આવ્યું છે. જેના પછીથી પુરૂ બોલીવુડ સોનાલી માટે દુવાઓ માગી રહ્યું છે.
સ્પેશ્યાલીસ્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે સોનાલી નું કેન્સર જે સ્ટેજ પર છે તેમાં તેનો ઈલાજ દુનિયાના કોઈપણ ખૂણામાં શક્ય નથી. પણ જોવા જઈએ તો તેની પાસે હવે બે જ રસ્તા બચ્યા છે જેમાં માત્ર બે થેરાપી એવી છે જેને દ્વારા તે થોડી રાહત સુધી પહોંચી શકે છે. આ ચોથા સ્ટેજને કેન્સરનો ઈલાજ થેરાપી દ્વારા સ્પેશ્યાલીસ્ટે કહ્યું કે જેમાં પહેલી થેરાપી કિમોથેરાપી છે અને બીજી રેડિએશન થેરાપી. મૃત્યુથી લડનારી સોનાલીએ હજી સુધી હિમ્મત નથી હારી. તે હાલના દિવસોમાં સોશિયલ મીડિયા પર પોતાના સ્વાસ્થ્યની જાણકારી મીડિયા અને ફેન્સને શેયર કરતી રહે છે. આ કઠિન પરિસ્થિતિમાં તેનો સાથ પતિ અને દીકરો આપી રહ્યો છે.અમુક સમય પહેલા જ સોનાલીએ ટ્વીટર પર એક ખાસ વાત લખી હતી કે, તેમણે પોતાના બીમારીની જાણકારી પોતાના દીકરાને આપી દીધી છે અને તે તેની સાથે છે. સોનાલીના ફેન્સ આ ખબરને જાણીને ખુબજ ઘબરાઈ ગયા છે. તેઓ ભગવાનને રોજ પ્રાર્થના કરી રહ્યા છે કે સોનાલી જલ્દી જ ઠીક થઇ જાય.

સોનાલીએ પોતાના કેરિયરમાં પોતાની એક અલગ જ ઓળખ બનાવી છે. ઉમ્મીદ છે કે સોનાલી જલ્દી જ ઠીક થઇ જાય પણ તે ક્યારે ઠીક થશે તે તો ડોકટર્સના હાથમાં જ છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here