બોસ આ છે કેનેડા, લોટ લઇ જતા અને રોટલી બનાવતા આ ગુજ્જુ છોકરાનો વિડીયો ધૂમ મચાવી રહ્યો છે

0

છેલ્લા 3 દિવસથી મૂળ કાઠિયાવાડી ક્રિશ ભંડેરી આજકાલ ખુબ ચર્ચા માં છે અને ચારે બાજુથી એમની વાહ વાહ થઇ રહી છે. એમના વિડીયો ને લોકોએ ખુબ જ પસંદ કર્યો। કરીશ ભંડેરી હાલ કેનેડામાં રહે છે અને દસેક દિવસ પહેલા ત્યાં શિફ્ટ થયા. વીડિયોમાં ખુબ જ મસ્તીખોર અંદાઝમાં મજાક રજુ કરી છે. અત્યાર સુધીમાં એમના વિડીયો ફેસબુક પર 15-18 લાખ વાર View થઇ ગયા છે. પહેલો વિડીયો જેમાં એ લોટ ભરીને જતા હતા અને બીજો વીડિયોમાં એ ભાખરી બનાવતા નજર પડે છે

જુવો વિડીયો 1:

https://www.facebook.com/GujjuRocks/videos/1816720418381343/?type=2&theater

જુવો વિડીયો 2:

https://www.facebook.com/GujjuRocks/videos/vb.182354141817987/1817011635018888/?type=2&theater

જુવો વિડીયો 3:

https://www.facebook.com/GujjuRocks/videos/1818709334849118/

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here