કેમેરા સામે પોઝ આપતો હતો તૈમુર, જયારે કરીના મમ્મીએ દૂર ગઈ તો આવી રીતે રડવા લાગ્યો, જુવો 6 Photos

0

કરીના કપૂર હાલના દિવસોમાં પોતાના ઝીરો ફિગરને લઈને લાઈમલાઈટમાં રહી છે. 30 માર્ચના રોજ કરીના દીકરા તૈમુર સાથે શુટિંગ સેટ પર ગોદમાં ઉઠાવેલી નજરમાં આવી હતી. આ દૌરાન જ્યાં પહેલા તૈમુર કેમેરાને જોઈને ખુબ જ ખુશ થતા અને પોતાની જીભ દેખાડતા નજરમાં આવ્યા હતા. જ્યારે બાદમાં જ્યારે કરીના તેને કેમેરાથી દુર લઇ જાવા લાગી તો તૈમુરનો મૂડ બગડી ગયો અને તે જોર-જોરથી રડવા લાગ્યા. તૈમુરના આવા મિજાજ ને જોઇને મોમ કરીના પણ પોતાની હસીને રોકી ન શકી. જણાવી દઈએ કે કરીના હાલ ફિલ્મ ‘વિરે દી વેડિંગ’ ની શુટિંગ કરી રહી છે.

પહેલી ફોટોમાં કેમેરાને જીભ દેખાડતા, બીજામાં કરીનાની ગોદમાં રડી રહેલા તૈમુર:   દીકરા તૈમુરના જન્મ બાદ ‘વિરે દી વેડિંગ’ કરીનાની પહેલી ફિલ્મ છે, જેના માટે કરીનાએ ખુબ વજન ઓછુ કર્યું છે. તે જીમમાં ડેલી એકસરસાઈજ કરે છે. રીપોર્ટસના આધારે, ફિલ્મ 1 જુન ના રોજ રીલીઝ થવાની છે. ફિલ્મ ‘વિરે દી વેડિંગ’ ની કહાની ચાર ફ્રેન્ડસ પર આધારિત છે, જે એક રોડ ટ્રીપ પર જાય છે. ફિલ્મમાં કરીના કપૂર ખાન, સોનમ કપૂર, સ્વરાં ભાસ્કર અને શિખા તિલસાનિયા લીડ રોલમાં છે. જણાવી દઈએ કે, 2008 માં યશરાજ સ્ટુડિયોની ફિલ્મ ‘ટશન’ માં કરીનાને જોઇને લોકો હૈરાન રહી ગયા હતા. ફિલ્મ માટે કરીનાએ પોતાની ફિગર સાઈઝ ઝીરો કરી નાખી હતી.   

લેખન સંકલન: ગોપી વ્યાસ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

પાપા સૈફને નહિ પણ સલમાનને કરે છે ફોલો, તૈમુર શર્ટલેસ જોવા મળ્યો, Photos થયા વાઈરલ – ચાહકો થયા ઘેલા

આગળના શનિવારે તૈમુર અલી ખાને પિતા સૈફ અને મોમની કંપનીને ખુબ એન્જોય કર્યું હતું. તૈમુર વિકેન્ડ પર પિતા સૈફની સાથે પાર્કમાં ખુબ જ મોજ-મસ્તી કરી રેહલા નજરમાં આવ્યા હતા. 

તૈમુરની સાથે સૈફનું બગીચામાં આ વિકેન્ડ ખુબ સારું વીત્યું હતું. ક્લિક કરવામાં આવેલી તસવીરોમાં સૈફ તૈમુરની સાથે રમી રહેલા નજરમાં આવ્યા હતા.

તૈમુર પણ ઘરથી બહાર ગાર્ડનમાં રમીને ખુબ જ ખુશ નજરમાં આવી રહ્યા હતા.

આ ફૈમિલી આઉટીંગ પર કરીના કપૂર પણ નજરમાં આવી હતી પણ તે બહાર જવા રવાના થઇ રહેલી નજરમાં આવી હતી.

કરીના તૈમુરને જતા પહેલા તેની સાથે મસ્તી કરી રહેલી નજરમાં આવી હતી.

તેના પહેલા તૈમુર સૈફની સાથે ખેલવામાં વ્યસ્ત થઇ જાય અને કરીના તેમની સાથે અમુક પલ વિતાવી રહેલી નજરમાં આવી હતી.

ઘરથી બહાર ગાર્ડન એરિયા માં ફૂલો સાથે ખેલી રહેલા તૈમુરની પહેલા પણ ઘણી તસ્વીરો વાઈરલ થયેલી છે.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.