કેમેરામાં કૈદ થયું કંઇક વિચિત્ર, જુઓ આવા જ 10 ભયાનક ફોટોઝ

0

આજકાલ ઇન્ટરનેટનો જમાનો છે. સોશીયલ મીડિયા મારફતે ઘણી એવી બાબતો વાઈરલ થતી હોય છે. આજે અમેં એવીજ એક ચોંકાવનારી વાત લઈને આવ્યા છીએ. જેના પર વિશ્વાસ કરવો થોડો મુશ્કેલ છે.

આજના મોર્ડન જમાનાની વાત કરીએ તો લોકો માત્ર ટેકનોલોજી અને સાઈન્સને જ માને છે. ભૂત-પ્રેતની વાત આવતા જ જાણે હસવું આવી જાતું હોય છે. આ વાતો તો આપણે બસ કહાનીઓ અને દાદી-નાની પાસેથી જ સાંભળી છે. પણ આજે અમે તમને કઈક એવા ફોટોસ લઈને આવ્યા છીએ જેને જોતાજ તમે ચોંકી જાશો, અને ડરી પણ જાશો.

પણ આ ફોટોસમાં છુપાયેલું રહસ્ય આસાનીથી નજરમાં નહિ આવે, પણ ધ્યાનથી જોતા આ ફોટો પાછળનું રાઝ તમને મળી જાશે, જે છે એકદમ ડરામણા. જુઓ આ 10 ભયાનક ફોટોસ…

1. શું તમને આ ફોટોમાં છુપાયેલું રહસ્ય નજરમાં આવે છે, આખરે આ આંખો કોની છે?

2. આ ફોટો તો એકદમ ડરામણો છે:

3. આ ફોટોમાં છુપાયેલું રહસ્ય તમે શોધી શકશો? આખરે આ બેંચ પર બેઠેલી છેલ્લી બાળકીના ખંભા પર કોનો હાથ છે:

4. આ ફોટો ખુબ ડરામણો લાગે છે:

5. આ સુંદર છોકરીની સેલ્ફીમાં આ ડરામણું શું છે:

6. જમણી તરફ ઉભેલી છોકરીની પાછળ આ શું દેખાઈ રહ્યું છે:

7. આં ટીવીમાં શું દેખાઈ રહ્યું છે:

8. આ છોકરીને પાછળથી કોઈક જોઈ રહ્યું છે:

9. આ સેલ્ફીમાં આ મેનની સાથે સાથે બીજું કઈક પણ કૈદ થયું છે:

10. OMG આ કોની પળછાઈ દેખાય છે?:

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.