કૈમ્બ્રીજમાં ભણવા માટેનું સપનું પૂરું કરવા માટે પોતાની વર્જીનીટી વહેંચવા માટે પણ તૈયાર છે આ યુવતી, મળી આટલા કરોડની ઓફર, જાણો વિગતે..

0

ઇટલીની 18 વર્ષની છોકરીએ કૈમ્બ્રીજમા ભણવા માટે એક એવો કદમ ઉઠાવ્યો છે, જેને જાણીને પૂરી દુનિયા હેરાન રહી ગઈ હતી. કૈમ્બ્રીજમાં અભ્યાસ કરવાનું સપનું પૂરું કરવા માટે યુવતીએ પોતાની વર્જીનિટી વહેંચવાનો નિર્ણય કર્યો છે.

મીડિયા રીપોર્ટના આધારે વ્યવસાયથી મોડેલ નિકોલે તેના માટે અખબારમાં વિજ્ઞાપન આપ્યું હતું, અત્યાર સુધીમાં તેને લગભગ 8 કરોર રૂપિયાથી પણ વધુ કિંમતની ઓફર મળી ચુકી છે.

એક ઈંગ્લીશ વેબસાઈટ્સ સાથે વાતચીત કરતા નિકોલે જણાવ્યું કે તે જ્યારે 16 વર્ષની હતી ત્યારે જ આ બાબતનો નિર્ણય લઇ ચુકી હતી કે તે પોતાની વર્જીનીટી એવા સખ્શ માટે ખત્મ કરશે જે તેની જરૂરીયાતોને પૂરી કરે અને તેને બેપનાહ પ્રેમ કરે.

નિકોલ પોતાના પેરેન્ટ્સ માટે બ્રિટેનમાં એક ઘર ખરીદવા માંગે છે. તેની સાથે તે પોતાની બહેનની પણ મદદ કરવા માંગે છે. તેના માટે તેને યુરોપીયન એસ્કોર્ટ સાઈટ માં ‘વન નાઈટ વિદ નિકોલ’ હેડીંગની સાથે વિજ્ઞાપન પ્રકાશિત કરાવ્યું છે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!