ધડપણ ની ઝપેટમાં આવી ગયા આ 10 બૉલીવુડ સ્ટાર્સ, નંબર 7 વાળી તો માત્ર ફિલ્મોમાં જ સુંદર દેખાય છે…..

0

અમે તમને બૉલીવુડ ના અમુક એવા સિતારાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના ચેહરાઓ પર તેઓની વધતી જતી ઉંમર સ્પષ્ટ દેખાય છે. ઘણીવાર મેકઅપ ની મદદ થી તેઓની ઉંમર ને છુપાવામાં આવતી હોય છે પણ જયારે તેઓના ચેહરા પર મેકઅપ  નથી હોતો તો બુઢાપા ની અસર ચોક્કસ દેખાઈ આવે છે.

1. શાહરુખ ખાન:
શાહરુખ દ્વારા પોસ્ટ કરેલી તેની આ તસ્વીર માં તેની ઉંમર સ્પષ્ટ દેખાઈ આવે છે.

2. સલમાન ખાન:સલમાન ની આ તસ્વીર ને જોઈને કોઈપણ કહી દેશે કે તેની ઉંમર 50 પાર કરી ગઈ હશે.

3. આમિર ખાન:ફિલ્મ દંગલ માં આમિરે પોતાના કિરદારમાં જરાપણ છેતરપિંડી કરી નથી. આ ફિલ્મમાં તેની અસલી ઉમર નજરમાં આવી રહી હતી.

4. રાની મુખર્જી:ભલે ફિલ્મોમાં રાની બબલી દેખાતી હોય પણ રિયલ લાઈફ માં તેની વૃદ્ધ થવાની શરૂઆત થઇ ચુકી છે.

5. ઐશ્વર્યા રાઈ:ઐશ્વર્યા ની તસ્વીર ને જોઈને તો એવું જ લાગે છે કે તેણે ઉંમર ને માત આપી દીધી છે પણ મેકઅપ વગર તેની વૃદ્ધતા સ્પષ્ટ દેખાઈ આવે છે.

6. અજય દેવગન:ફિલ્મોમાં એંગ્રી મૈન નો કિરદાર નિભાવનારા અજય દેવગન રિયલ લાઈફમાં એંગ્રી ઓલ્ડ મૈન દેખાય છે. આ તસ્વીર માં તમે પણ જોઈ લો કે તે કેટલા અલગ દેખાઈ રહ્યા છે.

7. કાજોલ:કાજોલ ભલે ઓનસ્ક્રીન પહેલા કરતા વધુ યંગ અને સુંદર દેખાતી હોય પણ મેકઅપ વગર તેના ચેહરા ની રંગત ફીક્કી દેખાઈ આવે છે. તેનો ચેહરો પણ ખુબ બેજાન નજરમાં આવે છે અને ઉંમર ની અસર સ્પષ્ટ દેખાઈ આવે છે.

8. કૈટરીના કૈફ:તમે એ વિચારી રહ્યા હશો કે આ લિસ્ટ માં કૈટરીના નું નામ શા માટે છે? તો તમે આ તસ્વીર ને જોઈ લો તો સમજી જાશો કે કૈટરીના પણ આ જ શ્રેણીમાં આવે છે.

9. કરીના કપૂર ખાન:બૉલીવુડ ની બેગમ કરીના કપૂર ના ચહેરા પર પણ હવે ઉંમર ની અસર સ્પષ્ટ દેખાઈ આવે છે. મેકઅપ વગર તે એકદમ બેજાન લાગે છે.

10. સૈફ અલી ખાન:બૉલીવુડ ના નવાબ સૈફ અલી ખાન પણ હવે યંગ નથી રહ્યા. જે તેના ચેહરાની કરચલીઓ જ દર્શાવે છે.

Author: GujjuRocks Team
સંકલન: રાજેન્દ્ર જોશી

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here