બોયફ્રેન્ડની ગોદમાં બેસીને લઇ રહી હતો ફોટો, પણ કૈદ થઇ ગયો આ હાદસો…

0

સેલ્ફી લેવાના ચક્કરમાં હાદસો થઇ જવાની ખબરો મોટાભાગે આવતી રહેતી હોય છે. લોકો પોતાની તસ્વીરો યાદગાર બનાવા માટે કંઈપણ કરી બેસતા હોય છે. આવું જ એક કપલ સાથે હાલમાંજ થયું હતું.જ્યારે તેઓ રોમેન્ટિક તસ્વીરો લેવાના ચક્કરમાં એક હાદ્સાના શિકાર બની ગયા હતા અને તેની તસ્વીરને જોઇને લોકોની હસી રોકાઈ જ નોતી શકાતી.   થયું કઈક એવું કે એક કપલ ગ્રેજયુએશન નાઈટ પર પોતાની રોમેન્ટિક તસ્વીરો લઇ રહ્યા હતા. પણ તે દૌરાન જે કઈપણ થયું તેની ઉમ્મીદ તેઓને જરા પણ ન હતી. આ કપલ એક પુલના કિનારે ફાઉન્ટેનની પાસે બેસીને તસ્વીરો લઇ રહ્યા હતા. તસ્વીરો લેતી વખતે એલીના નામની આ યુવતી પોતાના બોયફ્રેન્ડની ગોદીમાં બેઠી હતી. રોમેન્ટિક પોઝ આપવાના દૌરાન આ કપલનું બૈલેંસ બગડી ગયું તો બંને સીધા જ પુલમાં જઈને પડ્યા. આ તસ્વીરને જેવું જ સોશિયલ મીડિયા પર શેઈર કરવામાં કરવામાં આવ્યું તો લોકોની હસી જ નીકળી ગઈ. ખુદ એલિનાએ જ્યારે પોતાની તસ્વીરને ટ્વીટ કર્યું તો થોડીજ વારમાં 74,000 લોકોએ તેને રી-ટ્વીટ કરી દીધું જ્યારે 1 લાખ 73 હજાર કરતા પણ વધુ લોકોએ તેને લાઈક કરી ચુક્યા છે.    લોકોએ આ તસ્વીરને જોઇને કમેન્ટમાં એ પણ લખ્યું કે, ન જાણે બંને પાણીમાં શા માટે ભીંજાઈ રહ્યા છે, તો અમુક લોકોએ એ પણ કહ્યું કે, ‘આ તસ્વીર ખુબ જ સુંદર છે અને બંનેની યાદગાર તસ્વીર રહેશે.
પણ લોકોને જ્યારે જાણ થઇ કે તેઓની આ તસ્વીર કોઈ મોજ-મસ્તી કરતા નહિ પણ, બંનેના પાણીમાં પડી ગયા હતા તો અ તસ્વીર તેજીમાં વાઈરલ થવા લાગી હતી.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.