બોયફ્રેન્ડે દગો આપવા પર યુવતીએ કર્યું કઈક આવું કામ, શરાબના નશામાં ધુત યુવતીએ કર્યો આવો બોલ્ડ ડાંસ, જુઓ વિડીયો….

0

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં એક વિડીયો ખુબ વાઈરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં કઈક એવી ઘટના બતાવવામાં આવેલી છે જેને જોઇને તમને એકવારમાં તો વિશ્વાસ નહિ આવે. લગ્ન પહેલા કપલ્સનું રીલેશનમાં આવવું ખુબ મોટી વાત કહેવાય છે જે દરેક કપલ્સના થીંક પર નિર્ભર રાખે છે. એક સારું રીલેશન બનાવું દરેક કપલ્સનાં બસની વાત નથી. આજે અમે તમને એવીજ એક રીલેશનશીપ વિશે કહેવા જઈ રહ્યા છીએ જેને જોતાજ તમારી રૂહ કાંપી જાશે.

તમને જણાવી દઈએ કે એક યુવતી ડીજેની ધૂન પર એકલી નાચી રહી છે સાથે જ આસપાસ ઉભેલા લોકો તેને જોઇને હસી રહ્યા છે. વિડીયોમાં નાચી રહેલી યુવતી શરાબના નશામાં દેખાઈ રહી છે. યુવતી શરાબ પી ને દર્દ ભરેલા નગમો પર ડાંસ કરી રહી છે. આ યુવતીનાં કુલ 4 વિડીયો છે, જેમાં તે રાજા હિંદુસ્તાનીનું ગીત ‘तेरे इश्क में नाचेंगे’ પર ડાંસ કરી રહી છે.

જાણકારી પ્રમાણે તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર આ વિડીયો સંદીપ સહવાગ નામના વ્યક્તિએ મુક્યું છે અને લખ્યું છે કે ગુરુગ્રામનાં પટૌદી શહેરનાં હેલમંડીમાં યુવતીએ નશામાં બોયફ્રેન્ડનાં ઘરે ડીજે લઇ જઈને ડાંસ કર્યો હતો, તેમને બોયફ્રેન્ડે તેને દગો આપ્યો હતો, તેવું જાણવામાં આવ્યું હતું.

જો કે મીડિયા પર એવી ઘણી વાતો જણાવામાં આવતી હોય છે. પણ તેની હકીકત કઈક અલગ જ હોય છે. પણ મીડિયા પર યુજરસે આ વખતે આ વાતને સાચી માનીને વિડીયો પોતાના દોસ્તોને ટેગ કરીને ખુબ ટ્રોલ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ વિડીયોને 4 જહાર કરતા પણ વધુ વાર શેઈર કરવામાં આવેલો છે.પણ હજી સુધી આ વાતની હકીકત જાણવામાં આવી નથી.

Video:

drunk

After breakup with boyfriend, She takes DJ goes to her boyfriends home drunk and dances on sad Bollywood numbers!#Bollywood #Drunk #Girl

Posted by Delhi Vibe on 1 ફેબ્રુઆરી 2018

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.