બોલીવુડ પર ‘ઈંટીમેટ’ ના નામ પર આ 6 લવ સીન્સ હતા એટલા અજીબ, જેને જોતા જ મૂડ બનવાને બદલે બગડી જાશે….

0

આજના સમયમાં યુવા પેઢીને ફિલ્મો જોવું ખુબ જ પસંદ હોય છે. ફિલ્મ મેકર્સ પોતાની ફિલ્મને ફેમસ બનાવા માટે તેમાં દરેક પ્રકારનો તડકો લગાવાનો પ્રયાસ કરતા હોય છે. આજકાલ ફિલ્મોમાં લવ સીન જોવું પબ્લિકની ડીમાંડ બનતી જઈ રહી છે. પણ સેંસર બોર્ડ આ દ્રશ્યો પર પોતાની કૈચી ચલાવીને પૂરી મજા બગાડી નાખતા હોય છે. જ્યાં એક તરફ હોલીવુડમાં ઈંટીમેટ દ્રશ્ય દેખાડવા સામાન્ય વાત બની ગઈ છે, જ્યારે બોલીવુડનાં સેંસર બોર્ડ આજે પણ પુરાના વિચારોને લઈને આવા સીન્સ પર બૈન લગાવી દેતા હોય છે. એવામાં ડાયરેક્ટર ઇચ્છવા છતાં પણ રોમાંસનો તડકો નથી લગાવી શકતા. એવામાં તેના પહેલા સેંસર બોર્ડ ફિલ્મ પર પોતાની કૈચીનો વાર કરે, ફિલ્મ મેકર્સ ખુદ જ તેવા સીન્સને કબાડા કરી દેતા હોય છે.    આજે અમે એવા જ અમુક સીન્સ લઈને આવ્યા છીએ જેને જોતા જ તમારું મુડ રોમેન્ટિક બનવાને બદલે ઉલટાનું બગડી જાશે. આ અજીબ લવ સીન્સને જોઇને તમે પણ હેરાન રહી જાશો.

1. હોલીવુડમાં પોતાની નવી પહેચાન બનાવનારી પ્રિયંકા ચોપડાની ફિલ્મ ‘સાત ખૂન માફ’ તો તમે જરૂર જોઈ હશે. આ ફિલ્મમાં પ્રિયંકાએ સાત લોકો સાથે ઈશ્ક ફરમાવ્યો હતો. ફિલ્મમાં પોતાના કો-એક્ટર ઈરફાન ખાનની સાથે એક લવ સીનમાં પ્રિયંકાને ઇંટીમેટ થવા માટે કહ્યું હતું, પણ તે કઈ ખાસ જામ્યું ન હતું.2. ગૈંગસ્ટરની લાઈફ પર બનેલી ફિલ્મ શૂટઆઉટ એટ વડાલા માં જોન અબ્રાહમ અને કંગના રનૌતનો એક લવ સીન હતો. આ ફિલ્મમાં સમુચનાં દૌરાન જોન પાગલોની જેમ કંગનાનાં હોંઠ કાટી રહ્યા હતા કે જાણે કે તેને ખાઈ જાશે. સમુચનાં દૌરાન જીભનો ઉપીયોગતો સાંભળ્યો હતો પણ દાંતોનો ઉપીયોગ કરનારો કદાચ આ પહેલો દાનવ હશે.3. શાહરૂખ ખાનને બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં કિંગ ખાન માનવામાં આવે છે. અધિકતર લોકો શાહરૂખને બાદશાહનાં નામથી જાણે છે. ફિલ્મ ‘માયા મેમસાબ’ માં ઇંટીમેટ સીનના દૌરાન દીપા સાહુ પર તેના પ્રેમની અસર કઈ ખાસ દેખાઈ ન હતી.4. કરીના કપૂર એક સમયમાં બોલીવુડની જીરો ફિગર કહેવાતી સુપર હિરોઈન માનવામાં આવતી હતી. તેણે ઋત્વિક રોશન સાથે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મ ‘મૈ પ્રેમ કી દીવાની હું’ માં આ લવ સીનને જોઇને તમે ખુદ જ પાગલ થઇ જાશો. સારો એવો રોમાંસ થઇ જાતે પણ આ બંનેને તો કપડા પહેરીને નાહવાનો ભૂત સવાર હતો.5. રાગીની એમએમએસ-2 માં આ લવ સીનને જોઇને તમને શરૂઆતમાં તો ખુબ જ મજા આવશે અને તમારો પણ મૂડ બની જાશે. કેમ કે જે સીનમાં સની લીઓની હોય તે સીન હોટ નાં હોય તેવું તે કઈ રીતે બની શકે. પણ જ્યારે તમને ખબર પડે કે આ બધું આત્મા કરી રહી છે તો તમારા અરમાન પર અંધારું છવાઈ જાશે.6. સૈફ અલી ખાન અને પ્રીતિ ઝીન્ટાની સુપરહીટ ફિલ્મ ‘ક્યા કહના’ ની આ તસ્વીરને જોઇને તમને ખુબ જ સારું મહેસુસ થાશે. પણ હવે તમે ફિલ્મના પુરા સીનમાં ધ્યાન આપશો તો તમારા સારા એવા મૂડની બેન્ડ વાગી જાશે.લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.