બોલીવુડની હસીનાઓએ કંઇક આવા પારદર્શી કપડા પહેરીને મચાવ્યો હલ્લો, જાણો કોણ કોણ છે લીસ્ટમાં….

0

આ બોલીવુડ અભિનેત્રિઓએ પહેર્યા કઈક આવા કપડા જેને જોઇને રહી જાશો તમે હૈરાન.

બોલીવુડ એક કમાલની દુનિયા છે. અહી મોટાભાગે તો કોઈ લાંબા સમય સુધી ટકી નથી શકતું પણ જો તમે ટકી જાઓ તો લોકો તમને ખુબ પસંદ કરવા લાગશે અને સાથે જ તમારી ફિલ્મોને પણ ખુબ પસંદ કરશે. જો તમે સાચે જ એક ફિલ્મી કિરદાર તરીકે લોકોના દિલ સુધી પહોંચી ગયા તો તમારા સ્વસ્થ અને ફિલ્મો માટે પ્રાર્થના કરતા નજરમાં આવશે.

પણ અહી ટકી રહેવાનો એક નુકસાન પણ છે, અમુક લોકો પોતાની ખામીઓ અને ભૂલો શોધવામાં રહી જાતા હોય છે જ્યારે તમારી નાની એવી ભૂલ પણ ઘણો બદલાવ લાવી શકે છે. આઅભિનેત્રીઓ સાથે જ પણ કઈક આવું જ થયું.

1. કેટરીના કૈફ:

હવાઈ અડ્ડા પર કેટરીના કાઈક આવા કપડામાં જોવા મળી હતી. તો ન્યુઝ ચેનલે આ વાતનો ખુબ ફાયદો ઉઠાવ્યો.

2. દીપિકા પાદુકોણ:

એક ફેશન શો નિમિતે દીપિકા આવા કપડામાં જોવા મળી હતી. આ ડ્રેસ થોડી પારદર્શક જોવા મળે છે.

3. જરીન ખાન:

એક એવોર્ડ શો નિમિતે જરીન ખાનને આવા ડ્રેસમાં જોવામાં આવી હતી. જે ખુબ વધુ પડતીજ પારદર્શક છે.

4. પ્રિયંકા ચોપરા:

જેવી રીતે કે તેમ જોઈ શકો છો કે આ ડ્રેસ ખુબજ ટ્રાન્સપરેંટ દેખાઈ આવે છે. આ ડ્રેસને પહેરીને પ્રિયંકા એક ફેશન શો માં પહોંચી હતી.

5. પરીનીતી ચોપડા:

પરીનીતી ચોપડા જે પ્રિયંકા ચોપડાની નાની કઝીન બહેન છે. તેને પણ અહિ કઈક આવા કપડામાં જોવામાં આવી હતી જે પારદર્શી તો છે જ પણ પરીનીતીને આવા કપડામાં જોઇને ઘણા લોકોએ અણગમો પણ જતાવ્યો હતો.

6. બિપાશા બાસુ:

બિપાશા પણ આવા ડ્રેસમાં નજરમાં આવી હતી કે જેવી કે જરીન ખાને પહેરી હતી.

7. કંગના રનૌત:

બોલીવુડ ક્વીન કંગના રનૌત પણ કઈક આવા ડ્રેસમાં ઉપસ્થિત રહી હતી.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!