બૉલીવુડની આ 9 પ્રખ્યાત અભિનેત્રીઓએ પૈસા માટે કર્યા છે લગ્ન ….એમાંય 9 માં નંબર ની તો ઊફ્ફફ્ફ્ફ ….

0

બૉલીવુડમાં એવી ઘણી અભિનેત્રી છે જેણે પૈસા માટે જ તેનાથી મોટા અથવા તો વૃદ્ધ સાથે લગ્ન કર્યાં છે. અમે તમને બૉલીવુડની તે અભિનેત્રીઓવિષે જણાવવા જઈ રહ્યા છીએ જેણે પૈસા માટે જ લગ્ન કર્યાં છે.
બૉલીવુડની સાથે અને તમારા માટે ઉદ્યોગ અને રાજકીય ઘરોમાંથી પણ ઘણી એવી જોડીને લાવ્યા છે જેણે પૈસા માટે જ લગ્ન કર્યાં છે. તેથી આપણે તો એમ જ કહી શકીએ કે આ લગ્ન ફક્ત પૈસા માટે જ કર્યા છે.

1. તુલિપ જોશી
તુલિપ જોશી ને તમે ‘મેરે યાર કી શાદી હૈ” માં જોઈ જ હશે. તેણે વર્ષના બિઝનેસમેન કેપ્ટન નાયર સાથે લગ્ન કર્યા છે. જે તેની ઉંમર કરતાં ઘણા વધારે મોટા છે.

2. સેલીના જેટલી :
બોલીવુડની અભિનેત્રી સેલીના જેટલી પણ ઑસ્ટ્રિયન અમીર બિઝનેસમેન પીટર હાગ સાથે લગ્ન કરી લીધા હતા. એવું કહેવામાં આવ્યું કે સેલીનાએ આ લગ્ન પૈસા માટે કરેલ છે.

3. કિમ શર્મા
બોલીવુડની અભિનેત્રી કિમ શર્માએ કેન્યામાં રહેવાવાળા બિઝનેસમેન અલી પુંજાની સાથે લગ્ન કર્યા છે. તમને એ પણ જણાવી દઈએ કે કિમ શર્માની જીંદગીમાં પહેલા કાર્લોસ હતો. એવું કહેવામાં આવે છે કે કિમથી વધારે અલી ખૂબ જ અમીર હતા, આ જ કારણે કીમે તેમની સાથે લગ્ન કર્યા હતા.

4. આયશા ટાકીયા
બોલીવુડની ફેમસ અભિનેત્રી આયશા ટાકિયા એ પણ ફરહાન આજમી સાથે કર્યા છે. એવી પણ ખબર આવી રહી હતી કે આયશાએ ફરહાન સાથે પૈસા માટે જ લગ્ન કર્યાં છે કારણ કે તે ખૂબ જ અમીર ઘરમાંથી આવી રહ્યો છે.

5. અમૃતા અરોરા :
બોલીવુડની અભિનેત્રી અમૃતા અરોરા વ્યવસાયી શકીલ લદ્દાખ સાથે લગ્ન કર્યાં છે. એવી ખબરો આવી રહી હતી કે અમૃતા લગ્ન પહેલાથી જ પ્રેગ્નન્ટ થઈ ગઈ હતી , જેના કારણે તેમને ખૂબ જ ચિંતામાં હતી.

6. જુહી ચાવલા
બોલીવુડની ફેમસ અભિનેત્રી જુહીએ જય મેહતા સાથે લગ્ન કર્યા છે. જે લોકો જાણતા હતા કે જુહીના લગ્ન જય સાથે થવાના છે એ પણ જૂહીને ગાંડી જ ગણતા હતા. આ બધુ જ છોડીને જૂહીએ એક મોટી ઉંમરના જય સાથે લગ્ન કર્યા.

7. શિલ્પા શેટ્ટી
બૉલીવુડના જાણીતા અભિનેતા શિલ્પા શેટ્ટી પણ એક ડાઈવોર્સી જીવનસાથી પસંદ કર્યો. સેક્સી શિલ્પાએ વ્યવસાયી રાજ કુન્દ્રાને પોતાના હમસફર બનાવ્યાં. આ લગ્નથી તેમના એક પુત્ર પણ છે.

8. શ્રીદેવી
આખા વિશ્વને આવજો કહીને ચાલી ગયેલ ચાંદનીએ પણ એક ડાઈવોર્સી અને શાદીસુધાને જ પોતાનો હમસફર બનાવ્યો હતો. તમને જણાવી દઈએ કે બોની કપૂરના પહેલા લગ્ન 1983 માં થયા હતા. જેનાથી જેનાથી તેમના એક પુત્ર અર્જુન કપુર અને એક દીકરી છે. અને શ્રીદેવીની બે દીકરીઓ જાનવી અને ખુશી છે.

9. વિદ્યા બાલન
બોલીવુડની સૌથી બોલ્ડ અને ખુબ સુંદર અભિનેત્રી વિદ્યા વર્ષ 2012 માં યુટીવી મોશનના હેડ સિદ્ધાર્થ રોય કપુર સાથે લગ્ન કર્યાં હતાં. સિદ્ધાર્થની વિધ્યા 3જી પત્ની છે અને પહેલી 2 પત્ની સાથે ડાઈવોર્સ થઈ ગયા છે.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here