બોલીવુડની આ 5 અભિનેત્રીઓ ચલાવે છે બાઈક, 5 માં નંબર અભિનેત્રીનું નામ જાણીને હેરાન જ રહી જાશો….

આજકાલની યુવતીઓને બાઈક ચલાવવું એક સામાન્ય વાત બની ગઈ છે. આજે અમે તમને બોલીવુડની તે અભિનેત્રીઓને રૂબરૂ કરાવીશું જેઓને અસલ જીવનમાં બાઈક ચલાવતા આવડે છે. આવો તો જાણીએ તે 5 અભિનેત્રીઓ વિશે…

1. કૈટરીના કૈફ:કૈટરીના કૈફ બોલીવુડની સૌથી સુંદર અભિનેત્રી હોવાની સાથે સાથે દરેક કામમાં કાબિલ પણ છે. તેને બાઈક ચલાવતા પણ આવડે છે સાથે જ તેને બાઈક રાઈડ કરવી પણ ખુબ જ પસંદ છે. જયારે પણ તેને મૌકો મળે છે ત્યારે બાઈક જરૂર ચલાવે છે.

2. અનુષ્કા શર્મા:અનુષ્કા શર્મા જો કે પોતાની પહેલી ફિલ્મમાં શાહરુખ ખાન સાથે બાઈક ચલાવતી જોવા મળી હતી. તેમણે ફિલ્મ રબ ને બનાદી જોડીમાં બાઈક ચલાવી હતી. જણાવી દઈએ કે અનુષ્કા ને રિયલ લાઈફમાં પણ બાઈક ચલાવતા આવડે છે.

3. શ્રદ્ધા કપૂર:અસલ જીવનની સાથે સાથે શ્રદ્ધા કપૂરે પોતાની એક ફિલ્મ ‘વિલેન’ ના એક સીનમાં માં પણ બાઈક ચલાવતી નજરમાં આવી હતી.

4. કરીના કપૂર:અભિનેત્રી કરીના કપૂર ખાન ને પણ ફિલ્મોમાં બાઈક ચલાવતા જોવામાં આવી છે. તેને બાઈક ચલાવવું ખુબ જ પસંદ છે. કરીના કપૂરે ઉડતા પંજાબ, 3 ઈડિયટ્સ માં સ્કૂટર ચલાવતા નજરમાં આવી હતી.

5. પ્રિયંકા ચોપરા:પ્રિયંકા ચોપરા પણ ઘણી એવી ફિલ્મોમાં બાઈક ચલાવતી નજરમાં આવી છે, રિયલ લાઈફમાં પણ તેને બાઈક ચલાવવી ખુબ જ પસંદ છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!