બોલીવુડની આ 4 ફેમસ અભિનેત્રીઓ જે એક ઠુમકા લગાવાના પણ લે છે કરોડો રૂપિયા, જાણો કોણ-કોણ આવે છે લિસ્ટમાં…

એક રીતે જોવા જઇએ તો પહેલાના મુકાબલે બોલીવુડમાં ઘણું બધું બદલાઈ ગયું છે. જેમ-જેમ સમય બદલતો જઈ રહ્યો છે તેમ-તેમ બોલીવુડની દુનિયામાં પણ પરિવર્તન જોવા મળે છે. આજકાલની ફિલ્મોને જ જોઈ લો જેઓ પોતાની કહાની કરતા વધુ તેમાંના આઈટમ સૉન્ગને લીધે વધુ હિટ જતી હોય છે. જેને લીધે ફિલ્મ નિર્માતા પોતાની ફિલ્મમાં માત્ર એક આઈટમ સોન્ગ કરવા માટે અભિનેત્રીઓને કરોડો રૂપિયા આપતા હોય છે. દરેક નિર્માતાઓ ઇચ્છતા હોય છે કે તેની ફિલ્મ સુપરહિટ જાય જેના માટે તેઓ આવી અભિનેત્રીઓને મોં માંગી કિંમત આપતા હોય છે. હાલમાં અમુક દિવસો પહેલા જ કરન જોહરે એ એલાન કર્યું હતું કે તે પોતાના ફિલ્મમાં એક પણ આઈટમ સોન્ગ નહિ કરે કેમ કે તેનાથી લોકો પર ખરાબ પ્રભાવ પડી શકે છે.

આજકાલની ફિલ્મોમાં ખુબ જ પરિવર્તન આવી ગયા છે જેમાં આઈટમ સોન્ગ ખુબ જ વધતા જઈ રહ્યા છે. સાથે જ આજની અભિનેત્રીઓ પણ કોઈપણ આઈટમ સોન્ગ કરવા માટે તૈયાર થઇ જાતિ હોય છે. આજે અમે તમને એવી જ અમુક આઈટમ સોન્ગ કરનારી અભિનેત્રીઓ વિશે જણાવીશું જેઓ એક સોન્ગ કરવા માટેના કરોડો રૂપિયા લે છે.

1. પ્રિયંકા ચોપરા:આ અભિનેત્રીએ પોતાની અદાકારીથી પુરી દુનિયાને પોતાના દીવાના બનાવી દીધા છે. આ દેશી ગર્લ કોઈથી કમ નથી. જેને રામ-લીલા અને શૂટ આઉટ એટ વડાલા જેવી ફિલ્મોમાં આઈટમ સોન્ગ કરેલા છે જેને દર્શકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પ્રિયંકા માત્ર એક આઈટમ સોન્ગ કરવા માટેના 3 કરોડ રૂપિયા લે છે.
2. જૈકલીન ફર્નાડિજ:બૉલીવુડ અભિનેત્રી જૈકલીન પોતાની સુંદરતા માટે જાણવામાં આવે છે તે બોલીવુડની દિગ્ગ્જ અભિનેત્રીઓમાંની એક છે જેમને પ્રભુ દેવા ની રામૈયા વસ્તાવૈયા સોન્ગ પર ડાન્સ કર્યો હતો જેને જોઈને તેના ફેન્સ પણ હેરાન રહી ગયા હતા. જેના માટે જૈકલીને 40 લાખ રૂપિયાની રકમ વસૂલી હતી.
3. સની લિઓની:સની લિયોનીને આજના સમયમાં કોણ જાણતું નહિ હોય, તેમણે દરેક લોગોના દિલ પર પોતાની છાપ છોડી દીધી છે. સની લિઓનીએ બેબી ડોલ આઈટમ સોન્ગ માટે 25 લાખ રૂપિયાની રકમ મળી હતી પરંતુ તેના પછી સનીએ એકથી એક સુપરહિટ સોન્ગમાં કામ કર્યું છે, અને હાલ તે આઈટમ સોન્ગ કરવા માટેના કરોડો રૂપિયા લે છે.

4. મલાઈકા અરોરા:મલાઈકા અરોરાએ ગીત ‘છૈયા છૈયા’ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. અને તેને ‘મુન્ની બદનામ હુઈં’ સોન્ગ દ્વારા બોલીવુડમાં એક ખાસ પહેચાન મળી હતી. જો તેના ફિટનેસની વાત કરીયે તો તેના ફિટનેસનો કોઈ જ જવાબ નથી. મલાઈકા એકે સોન્ગ પર ઠુમકા લગાવાના કરોડો રૂપિયા વસુલે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!