બોલીવુડના 5 સ્ટાર્સ આપે છે તેમની ભાભીને માં જેવુ જ માન સન્માન….5 માં નંબર નો છે બધાનો પ્રિય

0

બૉલીવુડ ઇંડસ્ટ્રીઝ એ આખી દુનિયામાં એક અલગ જ મુકામ હાંસિલ કર્યો છે. તમે બધા જ જાણો છો કે રિલેશનમા દિયર ભાભીનો સંબંધ એક અલગ જ માનવમાં આવે છે. અને બોલિવુડમાં દિયર ભાભીની જોડીને બહેતરીન માનવમાં આવે છે.
આજે અમે તમને એવા પાંચ અભિનેતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જે તેમની ભાભીને ખૂબ જ માનસન્માન આપે છે.તો આવો જાણીએ એ પાંચ બોલિવુડના અભિનેતા વિશે.

1. મીરા રાજપૂત અને ઇશાન ખટ્ટર
બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમા સૌથી સુંદર દિયર ભાભીની જોડી હંમેશા શાહીદનો ભાઈ ઇશાન ખટ્ટર અને તેની પત્ની મીરા રાજપૂતની બોલિવૂડ મા સૌથી શ્રેષ્ઠ દિયર ભાભીને જોડી માનવામાં આવે છે.

2. વિદ્યા બાલન અને આદિત્ય રોય કપૂર –
વિદ્યા બાલન અને અભિનેતા આદિત્ય રોય કપૂરનો સંબંધ બોલિવૂડમા સૌથી પ્રેમ ભર્યો છે. તમને જણાવી દઈએ કે રિલેશનમાં વિદ્યા બાલન આદિત્ય રોય કપૂરની ભાભી છે. બૉલીવુડ ઉદ્યોગમાં, આ બને દિયર ભાભીની જોડી ખૂબ જ પ્યારી છે.

3. રાની મુખર્જી અને ઉદય ચોપરા
તમને આશ્ચર્ય થશે કે અભિનેત્રી રાની મુખર્જી અને અભિનેતા ઉદય ચોપરા બંને ને એકબીજાનની સાથે દિયર ભાભીનો સંબંધ છે. આ બનેની જોડી દિયર ભાભીને સૌથી સુંદર જોડી માની એક છે.

4. સંજય કપૂર – સુનીતા કપૂર –
અભિનેતા સંજય કપૂર તેમના ભાભી સુનિતા કપૂરની એકદમ નજીક છે. તેને તેની ભત્રીજી સોનમ કપૂરના લગ્નમાં તેની ભાભી સુનિતા કપૂર સાથે પડાવેલ એક ફોટો પોતાના ઇનસ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

5. વરૂણ ધવન અને જાનવી દેસાઈ
જો બોલીવુડ ઉદ્યોગ પરફેક્ટ દિયર ભાભીની જોડીની વાત કરવામાં આવે તો પહેલા નંબર પર અભિનેતા વરુણ અને તેની ભાભી જણાવી દેસાઇ જ હશે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here