બોલિવુડની આ 5 અભિનેત્રીઓએ કર્યો હતો અંડરવર્લ્ડ ડોનને પ્રેમ, ને કરી પોતાની કરિયર બર્બાદ….1 નંબરનીનું નામ વાંચીને તમે પણ આશ્ચર્યમાં મુકાઇ જશો !!!

0

એક યુગમાં અંડરવર્લ્ડ અને બૉલીવુડનું ખૂબ જ મજબૂત જોડાણ હતું. ડોન દાઉદ ઇબ્રાહિમ સાથે ઘણી વખત ઘણા મોટા સ્ટાર્સ પણ જોવા મળતા હતા. બૉલીવુડ અભિનેતાઓ ઉપરાંત, ઘણી અભિનેત્રીઓને પણ અંડરવર્લ્ડ સાથેના સંબંધો હતા. તે જ સમયે, કેટલીક અભિનેત્રીઓ પણ તેમની કારકિર્દીને દાવ પર મૂકીને કેટલાક અન્ડરવર્લ્ડ ડોનના પ્રેમમાં પડી ગઈ છે. આજે આપણે બોલીવુડ ની એવી અભિનેત્રી વિશે વાત કરી રહ્યા છીએ જે અંડરવર્લ્ડ ડોનના પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી. અને બધુ જ ભૂલી ગઈ હતી.

મંદાકિની અને દાઉદ ઇબ્રાહિમ
અભિનેત્રી મંદાકિની જેને રામ તેરી ગંગા મેલી ફિલ્મથી ઓળખ મળી હતી, તે વિશ્વણો સૌથી ખતરનાક ડોન દાઉદ ઇબ્રાહિમના પ્રેમમાં પડી હતી. દાઉદ ઇબ્રાહિમના કારણે, મંદાકિનીનો બોલીવુડ ઉદ્યોગમાં એક સિક્કો ચાલ્યો. અને તેને ઘણી ફિલ્મો મળી. પછી બંને એ લગ્ન કરી લીધા હતા. .

મોનિકા બેદી અને અબુ સાલેમ
બૉલીવુડની અભિનેત્રી મોનિકા બેદી અને અંડરવર્લ્ડ ડોન અબુ સાલેમ ના અફેરના સમાચાર જોરથી ફેલાય ગયા હતા. એમ કહેવાય છે કે મોનિકા બેદી ફિલ્મોમાં લેવા માટે અબુ સાલેમની દિગ્દર્શકોને ધમકી આપવામાં આવી હતી. પોલીસના ડરથી, બંને દેશ છોડીને ભાગી ગયા. મોનિકા બેદી અને અબુ સાલેમના પકડ્યા પછી બનેના સંબંધનો અંત આવ્યો.

મમતા કુલકર્ણી અને વિક્રમ ગોસ્વામી
ફિલ્મોમાં મમતા કુલકર્ણીની અભિનય વિશેકોણ અજાણ હશે. તે 90 ના દાયકામાં સુપર હિટ અભિનેત્રીમાની એક હતી. પછી તે માફિયા ગેંગસ્ટર વિક્રમ ગોસ્વામી સાથે પ્રેમ માં પડી અને તે બંને ભારત છોડી દુબઇ સ્થાયી થઈ ગયા હતા. આ દરમિયાન, તે બંને લગભગ 10 વર્ષ સુધી સાથે રહ્યા હતા. પછી વર્ષ 2014 માં પોલીસે તેમની કેન્યાથી ધરપકડ કરી.

અનિતા અયુબ અને દાઉદ ઈબ્રાહિમ
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમનાસાથે અભિનેત્રી અનિતા આયુબના અફેરના સમચાર પણ જોરમાં રહ્યા હતા. એક અહેવાલ મુજબ દાઉદ ઇબ્રાહિમે દિગદર્શક જાવેદ સિદ્દીકીને આના માટે જ મૃત્યુ ને ઘાટ ઉતારી દીધો હતો. કારણ કે જાવેદ સિદ્દીકી પોતાની ફિલ્મ અનિતા અયુબ લેવા ઇનકાર કર્યો હતો.

સોનું અને હાજી મસ્તાન :
દાઉદ ઇબ્રાહિમ પહેલા, અંડરવર્લ્ડ જગતમાં હાજી મસ્તનનું નામ હતું. હાજી મસ્તન અને બૉલીવુડની અભિનેત્રી સોના વચ્ચેના સંબંધની સમાચારથી જાણથઈ હતી. સોના સાથે લગ્ન કરવા માટે જ હાજી મસ્તાન અંડરવર્લ્ડના ડોન બની ગયા. એમની લવ સ્ટોરી ઉપરથી ફિલ્મ ‘વન ઓપન અપૉન એ ટાઇમ ઇન મુંબઈ’ નામની મૂવી બની છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો. દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here