આ છે બૉલીવુડ ના 5 મેળ વગર ની જોડી, નંબર 5 જોડી ને જોઈને તમે પણ કહેશો કે આ શું ?? પ્રેમ સાવ એવો આંધળો હોય?

0

એક કહેવત છે કે પ્રેમ આંધળો હોય છે અને એ વાત તમને પણ સાચી લાગતી હશે જયારે તમે તમારી આસપાસ એવા કપલ્સ ને જોવ છો જેઓ એકબીજાથી એકદમ અલગ હોય છે. કહેવાનો અર્થ એ છે કે આ કપલ્સ એક-બીજાથી એટલા અલગ હોય છે કે તેઓને મિસમેચ જોડી નો એવોર્ડ પણ આપવો જોઈએ. સામાન્ય જીવનમાં તો આવી જોડીઓ મોટાભાગે જોવા મળી જ જાતિ હોય છે, પણ બૉલીવુડ માં પણ ઘણી એવી જોડીઓ છે જે એકબીજાથી એકદમ અલગ છે.

1. શ્રીદેવી-બોની કપૂર:
જણાવી દઈએ કે શ્રી દેવી એ પોતાનાથી 8 વર્ષ મોટા બોની કપૂર સાથે કર્યા હતા. લગ્ન ના સમયે દરેક કોઈને આ જોડી કઈ ખાસ પસંદ માં આવી ન હતી. શ્રી દેવી ની દરતાથી બોની કપૂર તેના દીવાના બની ગયા હતા.2. નગરીસ ફખરી અને ઉદય ચોપરા:
જો કે હાલ તેઓનું બ્રેકઅપ થઇ ગયું છે પણ એક સમય એવો પણ હતો જયારે બંને એક બીજાના રિલેશન માં હતા. જે પણ આ જોડીને જોતા તે એવું જ કહેતા કે આખરે નાગરીસ એ ઉદય ચોપરા ને શામ માટે પસંદ કર્યો હશે.3. ઉર્વશી શર્મા અને સચિન જોશી:
ઉર્વશી શર્મા એ કિસના, આક્રોશ, નકાબ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ઉર્વશી દેખાવમાં ખુબ જ સુંદર છે. તેમણે એક્ટર અને પ્રોડ્યુસર સચિન જોશી સાથે લગ્ન કર્યા છે.4. જુહી ચાવલા અને જય મેહતા:
વર્ષ 1995 માં જુહી ચાવલા એ બિઝનેસ મૈન જય મેહતા સાથે લગ્ન કર્યા હતા. 90 ના દશક માં જુહી બૉલીવુડ ની સૌથી ફેમસ અને સફળ અભિનેત્રી હતી. જુહી એ પોતાનાથી 7 વર્ષ મોટા જય મેહતા સાથે લગ્ન કરીને દરેક ને ચોંકાવી દીધા હતા.5. ટ્યૂલિપ જોશી અને કપ્તાન કૈર:
આ જોડીને જોઈને તો તમે પણ હેરાન રહી જશો. ટ્યૂલિપ જોશી મેરે યાર કી શાદી હૈ માં લીડ એક્ટ્રેસ ના રૂપમાં કામ કરી ચુકી છે.6. કલ્કિ અને અનુરાગ કશ્યપ:
કલ્કિ બૉલીવુડ ની એક જાણીતી અભિનેત્રી છે અને અનુરાગ કશ્યપ એક જાણીતા નિર્માતા. હાલ તો બંને ના છૂટાછેડા થઇ ગયા છે.7.રાની મુખર્જી અને આદિત્ય ચોપરા:
લોકોને ત્યારે ઝટકો લાગ્યો જયારે બૉલીવુડ ની કવિન રાની મુખર્જી એ સાધારણ દેખાતા આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા હતા. રાની ના ફેન્સ તેના આ નિર્ણય થી નિરાશ થઇ ગયા હતા.8. સિનોન સિંહ અને ફરહાદ સમર:
સિમોન સિંહ ટીવી જગત ની એક ફેમસ અભિનેત્રી છે અને તે કભી ખુશી કભી ગમ ફિલ્મ માં નજરમાં આવી હતી. જેવું કે તમે જોઈ શકો છો કે તેની સુંદરતાની આગળ તેના પતિ ખુબ પાછળ છે.9. કિમ શર્મા અને અલી પુંજાની:
અનિલ ના પહેલા કિમ ના જીવનમાં કાર્લોસ હતા. પણ તેમને કાર્લોસ ને છોડીને અલી સાથે લગ્ન કરી લીધા. પણ પછી મનમુટાવ ને લીધે તેઓ એકબીજાથી અલગ થઇ ગયા. હાલ કિમ શર્મા હર્ષવર્ધન રાણે ને ડેટ કરી રહી છે.કિમ શર્મા નો હાલ નો પિક્ચર: હર્ષવર્ધન સાથે ચાલી રહ્યું છે અફેર 10. દિવ્યા ખોસલા અને ભૂષણ કુમાર:
દિવ્યા ખોસલા બૉલીવુડ ની એક સુંદર અભિનેત્રી છે. દિવ્યા એ ટી-સિરીઝ ના માલિક ભૂષણ કુમાર ની સાથે લગ્ન કર્યા છે. Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here