બોલીવુડના આ સુપર સ્ટાર પાસે સૌથી અલગ છે પોતાની વૈનિટી વાન, જુઓ અંદરની Luxury તસ્વીરો…

0

બૉલીવુડ સ્ટાર્સ પોતાના ઘરની જેમ પોતાની વૈનિટી વાન ને પણ લગ્ઝરી રાખે છે, જેથી ઘરની બહાર તેઓને કોઈ સમસ્યાઓનો સામનો કરવો ન પડે. સાથે જ શૂટિંગ ના સમયે તેની વૈનિટી વાન તેના ઘર જેવું જ કામ કરે છે. જેમાં બોલીવુડના એક્ટર અજય દેવગન પણ શામિલ છે, જેણે એક ખાસ પ્રકારે પોતાની વૈનિટી વાનને ડિઝાઇન કરાવી છે. અજય દેવગને પોતાની વૈનિટી વાનને એક સ્પોર્ટ્સ લુકમાં તૈયાર કરાવી છે, જે દેખાવમાં પણ અન્ય વૈનિટી વાન કરતા એકદમ અલગ છે.અજયની ફિલ્મોમાં એક્શન સીન્સ પણ ખુબ જ હોય છે, માટે તેને આવા સીન માટે ફિટ રહેવું ખુબ જ જરૂરી છે માટે તેના ચલાતા તેની આ લગ્ઝરીયસ વાનમાં જિમ પણ છે.માટે જ સિંઘમ-2 ની શૂટિંગ દરમિયાન તેમણે પોતાની વૈનિટી વાનને જિમમાં બદલાવી નાખી હતી અને પોતાના વ્યસ્ત શેડ્યુલમાં તે પોતાની વૈનિટી વાન માં જ જિમ કરતા હતા.અજયની વૈનિટી વાન સ્પોર્ટ્સ લુક હોવાની સાથે સાથે લગ્ઝરીયસ પણ છે જેમાં દરેક પ્રકારની સુવિધાઓ છે.અજય દેવગનની આ વૈનિટી વાન ગુજરાત ના એક ડિઝાઇનરે બનાવી છે અને તેમાં એક કિચન પણ છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here