બૉલીવુડ ના આ 7 સ્ટાર Kids પાસે છે મોંઘી ગાડીઓ, કિંમત એટલી કે 3 BHK ફ્લેટ પણ આવી જાય….

0

એ તો બધા જાણે જ છે કે બૉલીવુડ ના સ્ટાર કિડ્સ એક Luxury લાઈફ જીવે છે. તેઓને આ એશો-આરામ પોતાના માતા-પિતા દ્વારા વારસામાં મળેલા છે. તેઓની પાસે કોઈ ચીજો ની ખામી નથી હોતી. તેઓ મોંઘા માં મોંઘી ગાડીઓ માં ફરે છે અને મોંઘા માં મોંઘા ફોનનો ઉપીયોગ કરે છે. આજે અમે તમને બૉલીવુડ ના તે સ્ટાર કિડ્સ વિશે જણાવીશું જેઓ ની પાસે મોંઘી ગાડીઓ છે, એવામાં તેની કિંમત તો એટલી છે કે તેનાથી એક સામાન્ય વ્યક્તિ એક ફ્લેટ ને ખરીદી શકે.

1. સારા અલી ખાન:
નવાબ ખાનદાન થી તાલ્લુક રાખનારી સારા અલી ખાન ની પાસે બીએમડબ્લ્યુ કાર છે. સારા સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ની દીકરી છે. સ્ટારકિડ હોવાને લીધે તે એક લગ્ઝરીયસ લાઈફ જીવે છે. તે જે કારમાં ફરે છે તેની કિંમત લાખોમાં છે.

2. આર્યન ખાન:શાહરુખ ખાન ના દીકરા આર્યન ખાન એક એશો-આરામ વાળું જીવન જીવે છે. તમને એ જાણીને હેરાની લાગશે કે તે Audi A 6 કાર માં ફરે છે જેની કિંમત લાખોમાં છે.

3. સુહાના ખાન:શાહરુખ ખાન ની દીકરી સુહાના ખાન પણ પોતાના ભાઈ અને પિતા ની જેમ લગ્ઝરીયસ લાઈફ જીવે છે. સુહાના ખાન પાસે પણ Audi A 6 છે.

4. તૈમુર અલી ખાન:નાનો નવાબ તૈમુર પણ કોઈ થી કમ નથી. સૈફ-કરીના તૈમુર નું ખુબ જ ધ્યાન રાખે છે અને તેને બેસ્ટ લાઇફસ્ટાઇલ આપે છે. જણાવી દઈએ કે અમુક મહિના પહેલા જ સૈફ એ તૈમુર ને એક લાલ રંગ ની જીપ ગ્રેન્ડ ચેરોકી એસઆરટી ગિફ્ટ કરી છે.

5. ઈબ્રાહીમ ખાન:ઈબ્રાહીમ ખાન સૈફ અને અમૃતા સિંહ ના દીકરા છે. ઈબ્રાહીમ ને ગાડીઓનો ખુબ જ શોખ છે. તેની પાસે હાલ હોન્ડા સીઆરવી છે.

6. આહિલ શર્મા:આહિલ શર્મા સલમાન ખાન ની બહેન અર્પિતા ખાન ના દીકરા છે. હાલમાં જ સલમાને આહિલ ને બ્લેક ઓડી ગિફ્ટ કરી છે.

7. આરવ કુમાર:આરવ કુમાર ખિલાડીઓ ના ખિલાડી અક્ષય કુમાર અને ટ્વીન્કલ ખન્ના ના દીકરા છે. તમને જાણીને હેરાની લાગશે કે આરવ રેન્જ રોવર જેવી મોંઘી ગાડીઓ માં ફરે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here