બૉલીવુડ ના આ 4 વિલેન ની પત્નીઓ છે એકદમ સુંદર…ક્યારેય કેમેરા સામે ન આવતી ભાગ્યે જોવા મળતી તસવીરો

0

બૉલીવુડ માં હંમેશા થી અભિનેતા ને જ સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે. પણ જયારે વાત વિલિન ની આવે તો તેઓનું જીવન પણ કોઈ અભિનેતા થી ઓછું નથી હોતું. આજે અમે તમને બોલીવુડના આ 4 ફેમસ વિલેન ની પત્નીઓ ને રૂબરૂ કરાવવા જઈ રહ્યા છીએ. તેઓ એટલી સુંદર છે કે જો તેઓ બૉલીવુડ માં એન્ટ્રી લઇ લે તો સારા સારા ને માત આપી શકે છે. 1. નિકિતન ધીર:આ સમયે ટીવી ના ફેમસ એકટર નિકિતિન ધીર જે સૌથી લોકપ્રિય છે. નિકિતિન ધીર એ જોધા અકબર, મિશન ઇસ્તામ્બુલ જેવી ઘણી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જયારે વાત કરીયે તેની પત્ની ની તો તેણે ખુબ જ સુંદર અભિનેત્રી કૃતિકા સેંગર સાથે લગ્ન કર્યા છે. જે એક જાણીતી ટીવી એક્ટ્રેસ છે.

2. અરુણોદય સિંહ:અરુણોદય સિંહે મૈં તેરા હીરો ફિલ્મ માં કામ કર્યું છે. જેના પછી પણ તેમણે ઘણી ફિલ્મોમાં વિલેન ના રૂપે કામ કર્યું છે. અરુણોદય ની પત્ની આના એલ્ટન જે ખુબ જ સુંદર છે.

3. પ્રકાશ રાજ:સાઉથ ઇન્ડિયન અભિનેતા હવે બૉલીવુડ માં સિંઘમ જેવી ફિલ્મોની સાથે પોતાનો વિલેન રોલમાં જબરદસ્ત જલવો વિખેરી રહ્યા છે. પ્રકાશે પોતાનાથી ઘણી નાની અને હોટ પોની વર્મા સાથે લગ્ન કર્યા છે. જણાવી દઈએ કે તે બોલીવુડમાં એક કોરિયોગ્રાફર છે.

4. નીલ નીતિન મુકેશ:નીલ નીતિન મુકેશ ઘણી એવી ફિલ્મોમાં વિલેન ના રૂપે જોવામાં આવ્યા છે. તેના સિવાય વાત કરીયે તેની પત્ની ની તો તેનું નામ રુક્મિણી છે, જેની સાથે તેણે આગળના વર્ષે જ લગ્ન કર્યા છે અને બંને ની જોડી ખુબ જ સુંદર લાગે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here