બોલીવુડના આ 10 ફિલ્મ જેમાં એક્ટરએ કેમેરા સામે ન્યૂડ સીન આપ્યા, આટલું બધું Dedication ? વાંચો ખાસ આર્ટિકલ

Dedicated કામ કરનારા એક્ટરની બોલીવુડમાં કમી નથી અને બધા જ એક્ટર એવું ઇચ્છતા હોય છે કે દરેક સીનના શોટ પેર્ફેકટ હોય અને એના માટે ખુબ જ પ્રેક્ટિસ પણ કરતા હોય છે. સુધી બેસ્ટ example છે આમિર ખાન PK મુવી. બધાને એવું જ લાગે છે કે આ એક જ એક્ટર છે જે આટલી પેર્ફેક્શનથી એક્ટિંગ અને શોટ આપે છે પણ રિયાલીટીમાં એવું નથી. આમિર ખાન સિવાય પણ આ બીજા 9 એક્ટર શોટ આપવામાં પરફેક્ટ છે, આ બધા એક્ટરએ મૂવીની થીમ પ્રમાણે ન્યૂડ સીન પણ આપેલા છે.

1.Deepa Sahi


દીપા શાહી બોલીવુડની એ જમાનાની સૌથી બોલ્ડેસ્ટ અભિનેત્રી હતી જેણે લવ મેકિંગ સીન કરતી વખતે ન્યૂડ હતી. એ ફ્લિમનું નામ છે “Maya Memsaab”
એ ફ્લિમમાં શાહરુખ ખાન સાથે સીન ભજવેલો છે

2. Simi Garewal


તમે ક્યારેય વિચાર્યું પણ નહિ હોય કે 70’s ના દાયકામાં કોઈ ન્યૂડ સીન પણ આપી શકે. સિમી ગ્રેવાલએ Mera Naam Joker and Sidhartha ફિલ્મમાં સીન આપેલા છે.

3. Nandana Sen

2014માં સૌથી કોન્ટ્રોવર્સીયલ ફિલ્મ હતી “રંગ રસિયા”. આ ફિલ્મમાં લીડ અભિનેત્રી નંદના સેન રણદીપ હૂડા સાથે ન્યૂડ સીન ભજવ્યો હતો અને ઘણો વિરોધ થયો હતો.

4. Rahul Bose


1998માં બોમ્બે બોય્સ રિલીઝ થઇ હતી, એ વખતની સૌથી પોપ્યુલર ફિલ્મ સાબિત થઇ હતી અને તેમાં રાહુલ બોઝએએ ન્યૂડ સીન આપ્યા હતા.

5. Niel Nitin Mukesh

મધુર ભંડારકરની ફિલ્મમાં નીલ નીતિન મુકેશે કપડાં પહેર્યા વિનાના સીન ભજવ્યા હતા અને એ ફિલ્મ અત્યાર સુધી ની એની બેસ્ટ ફિલ્મ માનવામાં આવી રહી છે. ફિલ્મનું નામ છે “જેલ”

6. Vir Das


વીર દાસે સેક્સી કોમેડી ફિલ્મ મસ્તીઝાદે માં એક સીન આપેલો હતો, જેમાં એ ન્યૂડ થઈને બીચ પાર દોડે છે.

7 Rajkummar Rao

શહીદ ફિલ્મ સૌથી વધુ થ્રિલિંગ ફિલ્મ હતી જેમાં રાજકુમાર રાવએ ન્યૂડ સીન આપેલો હતો

8. Ranbir Kapoor


બધાને ખબર જ હશે કે રણબીરનું પ્રથમ મુવી “સાંવરિયા” કેટલી ફ્લોપ રહી હતી પણ એ ફિલ્મમાં રણબીરે ટુવાલમાં ન્યૂડ સીન આપેલો હતો.

9. John Abraham

બોલીવુડનો માચો મેન જ્હોન અબ્રાહમએ ન્યુયોર્ક ફિલ્મમાં એક શોકિંગ ન્યૂડ સીન આપેલો હતો જેમાં પોલીસ એને જેલની અંદર કરી દે છે. ખુબ જ ક્રૂર સીન હતો એ. એના માટે લોકોએ ખુબ વખાણ્યો હતો.

10. Aamir Khan


PK 2014માં ધમાકેદાર ઓપનિંગ સાથે બહુ બધી કમાણી કરી હતી. આ ફિલ્મે બધી જ ફિલ્મનોને પાછળ રાખી દીધી હતી. ફિલ્મમાં રેડિયો રાખીને ન્યૂડ સીન ભજવ્યો હતો.
Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!