બોલીવુડમાં જલ્દી જ થવા જઈ રહી છે આ 10 સ્ટાર કિડ્સની એન્ટ્રી, જુઓ કોણ કોણ આવે છે આ લિસ્ટમાં….

0

બોલીવુડમાં હંમેશા થી જ સ્ટાર કિડ્સ નું ચલણ રહ્યું છે. ફિલ્મી પરિવારથી તાલ્લુક રાખનારા બાળકો સિનેમા ના ફિલ્ડ માં હંમેશા થી જ આવતા રહ્યા છે. હવે આ પરંપરા એટલી વધી રહી છે કે લગભગ દરેક સ્ટાર કિડ ફિલ્મોમાં ડેબ્યું કરવા માટે લાઈનમાં ઉભેલા નજરમાં આવે છે. હાલમાં જ શ્રી દેવી ની દીકરી જ્હાન્વી કપૂર અને શાહિદ કપૂર ના ભાઈ ઈશાન ખટ્ટર ની ફિલ્મ ધડક થી ધમાકેદાર શરૂઆત કરી છે.

આજે અમે તમને એવા જ અમુક સ્ટાર કિડ્સ વિશે જણાવીશું જેઓ ટૂંક સમયમાં જ ફિલ્મોમાં નજરમાં આવશે.

1. પલક ચૌધરી:શ્વેતા તિવારી ની દીકરી પલક ચૌધરી પણ જલ્દી જ ફિલ્મોમાં જોવા મળશે.

2. અનન્યા પાંડે:ચંકી પાંડે ની દીકરી અનન્યા પાંડે પણ જલ્દી જ ફિલ્મોમાં જોવા મળશે. અનન્યા ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર-2’ થી બોલીવુડમાં એન્ટ્રી કરવા જઈ રહી છે.

3. ખુશી કપૂર:

શ્રી દેવી ની મોટી દીકરી એ દિલ્મ ધડક થી એન્ટ્રી લઇ લીધી છે. હવે એ ખબરો આવી રહી છે કે તેની નાની દીકરી ખુશી કપૂર પણ જલ્દી જ બોલીવુડમાં જોવા મળશે.

4. અહાન પાંડે:ચંકી પાંડે નો ભત્રીજો અહાન પાંડે પણ જલ્દી જ બૉલીવુડ માં એન્ટ્રી કરવાનો છે. અહાન સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ છે.

5. નવ્યા નવેલી નંદા:મહાનાયક અમિતાબ બચ્ચન ની નાતિન નવ્યા પણ જલ્દી જ ફિલ્મોમાં જોવા મળશે.

6. આલિયા ફર્નિચરવાલા:પૂજા બેદી ની દીકરી આલિયા સોંશિયલ મીડિયા પર એક સેલિબ્રિટી તો બની જ ચુકી છે. અને હવે બોલીવુડમાં પણ સેલિબ્રિટી બનવાની તૈયારીમાં છે.

7. ટીના અહુજા:બૉલીવુડ એક્ટર ગોવિંદા ની દીકરી ટીના પણ જલ્દી જ સ્ક્રીન પર પોતાના કેરિયરની શરૂઆત કરવા જઈ રહી છે.

8. ઇરા ખાન:જો કે આમિર ખાન ની દીકરી ઇરા ખાને મ્યુઝિક માં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે, પણ માનવામાં આવી રહ્યું છે કે બોલીવુડમાં તે એન્ટ્રી લઇ શકે તેમ છે.

9. અલાના પાંડે:હાલના દિવસોમાં ચંકી પાંડે ની ભત્રીજી એ સોશિયલ મીડિયા પર ખુબ જ હલ્લો મચાવી રાખ્યો છે. દરેક જગ્યાએ તેના બોલ્ડનેસ ની ચર્ચાઓ થાય છે, અને ફિલ્મોમાં આવવા માટે પણ પુરી રીતે તૈયાર છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.