બોલીવુડ ફિલ્મોનાં આ 10 હોટ ચુંબન દ્રશ્યોને જોઇને તમે પણ કહેશો – ચુંબન કરવું પણ એક કલા છે….

0

બોલીવુડ ફિલ્મોમાં પ્રેમ કે રોમાંસ એક મહત્વપૂર્ણ તત્વ હોય છે અને જ્યારે પ્રેમની વાત આવે છે, ત્યારે કહેવામાં આવે છે કે ચુંબન એક કલા છે. બોલીવુડની ફિલ્મોમાં લીપ-લોકનું દ્રશ્ય ખુબ જ અનોખી રીતે ફિલ્માવામાં આવતા હોય છે. આજે અમે તમને બોલીવુડ ફિલ્મોની તે 10 ચુંબન દ્રશ્યો વિશે કહેવા જઈ રહ્યા છીએ, જેની લાંબા સમય સધી ચર્ચા પણ રહી હતી.

1. રણબીર કપૂર અને દીપિકા પાદુકોણ-યે જવાની હે દીવાની:આ કપલની ઓન-સ્ક્રીન કેમેસ્ટ્રી ખુબ ખાસ છે. આ ચુંબન સીનમાં તે આસાનીથી જોઈ શકાય છે.
2. રણવીર સિંહ અને વાણી કપૂર-બેફીક્રે:

આ ફિલ્મમાં એક જ નહી, પણ બે ચુંબન દ્રશ્ય હતા. દરેકમાં એક સમાનતા હતી કે બંને સીન્સ હોટ હતા.

3. જ્હોન અબ્રાહમ અને કંગના રનૌત-શૂટ આઉંટ એટ વડાલા:

જ્હોન અબ્રાહમ આ ફિલ્મમાં ગૈંગસ્ટરની ભૂમિકા નિભાવી રહ્યા હતા.

4. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ-રામલીલા:

આ ફિલ્મ બાદ જ રણવીર અને દીપિકાનાં સંબંધોની ચર્ચા શરુ થઇ હતી.

5. રણદીપ હુડા અને સન્ની લીઓની-જિસ્મ-2:

સન્ની લીઓની નાં ચુંબનના દ્રશ્યોમાં તાપમાન ન વધે એવું તો ક્યારેય બની જ ન શકે.

6. અર્જુન કપૂર અને આલિયા ભટ્ટ-2 સ્ટેટ્સ:ચેતન ભગલના ઉપન્યાસ પર બનેલી આ ફિલ્મમાં અર્જુન અને આલિયાની વચ્ચે પ્રેમ દ્રશ્યો ફિલ્માવામાં આવેલા છે.

7. ઋત્વિક રોશન અને કૈટરીના કૈફ-બૈંગ બૈંગ:

આ દ્રશ્ય ખુબ જ ઉત્તેજક છે.

8. ઇમરાન હાસમી અને જૈક્લીન ફર્નાડીસ-મર્ડર-2:

બોલીવુડના સીરીયલ કિસર ઇમરાન હાસમીએ કોફી વિથ કરણ પર તે સ્વીકાર કર્યો હતો કે આ દ્રશ્ય આ ફિલ્મ માટે બેસ્ટ રહ્યો છે.

9. અર્જુન કપૂર અને પરીનીતી ચોપડા-ઈશકઝાદે:

આ દ્રશ્ય ખુબ જ ઇંટીમેટ તરીકાથી ફિલ્માવામાં આવેલો છે.

10. વરુણ ધવન અને આલિયા ભટ્ટ-હમ્પટી શર્મા કી દુલ્હનિયા:

કહેવામાં આવે છે કે આ દ્રશ્ય બોલીવુડના તમામા ચુંબન દ્રશ્યો કરતા સૌથી અલગ છે.

લેખન સંકલન: કુલદીપસિંહ જાડેજા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!