BMW થી પણ મોંઘી આ નેઈલ પોલીશ, કિંમત સાંભળી ને ઉડી જાશે તમારા હોંશ.. જાણો શું છે ખાસ ?


એવું કહેવામાં આવતું હોય છે કે ઇચ્છાઓ ની કોઈ કિંમત નથી હોતી. જ્યારે માણસ ની કોઈ વસ્તુ પ્રત્યે ખરા દિલ થી પામવાની ઈચ્છા હોય ત્યારે તે કિંમત્ત નથી જોતા. પણ જો કોઈ માત્ર નાની એવી વસ્તુ ની કિંમત કરોડો મા હોય તો થોડું વિચારવું તો પડે જ. આજે અમે એક એવી નેઈલ પોલીસ ના વિશે કહેવા જઈ રહ્યા છીયે જેની કિંમત સાંભળી ને તમારા હોંશ ચોક્કસ ઉડી જાશે. તમેં આજ સુધી તો ઘણી એવી નેઈલ પોલીસ જોઈ હશે પણ શું તમે એવી કોઈ નેઈલ પોલીસ ક્યારેય પણ જોઈ છે કે જેની કિંમત BMW કરતા પણ મોંઘી છે.

તમે એકદમ સાચુજ સાંભળ્યું છે,  BMW થી પણ વધારે. જો તમે આ નેઈલ પોલીસ ને ખરીદી શકતા હોવ તો તમે કાઈ પણ ખરીદી શકો છો. જો કે બ્લેક ડાયમંડ ના નામથી જાણીતી આ નેઈલ પોલીસ ની કિંમત 1 કરોડ 67 લાખ રૂપિયા છે એટલે કે 2,50,000 ડોલર. આ નેઈલ પોલીસ ‘એજેચર બ્રાંડ’ ની છે. તમને જણાવી દયીયે કે કરોડો રૂપિયા ની કિંમત ધરાવતી આ બ્લેક ડાયમંડ નેઈલ પોલીસ ની ખાસિયત શું છે. તો સાંભળો, આ બ્લેક ડાયમંડ નેઈલ પોલીસ મા 267 કેરેટ ડાયમંડ છે.

આ નેઈલ પોલીસ ને આજ સુધી ની સૌથી મોંઘી નેઈલ પોલીસ માનવામાં આવે છે. આ નેઈલ પોલીસ ને આજ સુધી મા કેલી ક્લાર્કસન, મેગન ફોકસ અને ટાયલેર જેવી અભીનેત્રીયા જ ખરીદી શકી છે. તમને જણાવીયે કે આના સિવાય પણ બીજી એવી ઘણી નેઈલ પોલીસ છે જે ખુબજ મોંઘા ભાવ ની છે.

પણ માનવાવા આવે છે કે આ નેઈલ પોલીસ આજ સુધી ની બધા થી મોંઘા મા મોંઘી નેઈલ પોલીસ છે. તો શું વિચારો છો તમે, છે ને આ દુનિયા એકદમ અલગ, અને તેટલીજ અલગ આ દુનિયા માં બનતી વસ્તુઓ.

Story Author: GujjuRocks Team

15 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે આપણું ફેસબુક પેઈજ હજુ નથી લાઈક કર્યું ?

What's Your Reaction?

Wao Wao
0
Wao
Love Love
3
Love
LOL LOL
1
LOL
Omg Omg
0
Omg
Cry Cry
0
Cry
Cute Cute
0
Cute

BMW થી પણ મોંઘી આ નેઈલ પોલીશ, કિંમત સાંભળી ને ઉડી જાશે તમારા હોંશ.. જાણો શું છે ખાસ ?

log in

reset password

Back to
log in
error: