મુંબઈમાં મોબાઈલ ગેમનો ટાસ્ક પૂર્ણ કરવા માટે 14 વર્ષીય કિશોર છઠ્ઠા મળેથી કુદી ગયો..

– મિત્રો આ ગેમ નું નામ છે “ધી બ્લુ વ્હેલ”, મહેરબાની કરીને આ પોસ્ટ ને વધુ માં વધુ શેર કરી કોઈકની ઝીંદગી બચાવવા વિનંતી……

‘બ્લૂ વ્હેલ’નું ભૂત હવે ભારતમાં પણ આવી ચૂક્યું છે. આ ગેમને રમતા રમતા મુંબઇના અંધેરી ઇસ્ટ વિસ્તારમાં 14 વર્ષના એક વિદ્યાર્થીએ હાઇરાઇઝ બિલ્ડીંગ પરથી કુદકો લગાવી જીવ ગુમાવ્યો દીધો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ‘બ્લૂ વ્હેલ ચેલન્જ’ને રમતા 130 લોકો મૃત્યુ પામ્યા છે. આ ગેમમાં 50 ચેલેન્જ હોય છે જેને સ્વીકાર કરી છેલ્લે સુસાઇડ કરવાનું હોય છે. આ એક ઇન્ટરનેટ ગેમ છે.

 

અમે અહીં તમને આ ‘બ્લૂ વ્હેલ ચેલન્જ’ને લોકો કઇ રીતે રમી રહ્યાં છે અને કયા કયા ચેલેન્જ એક્સેપ્ટ કરી રહ્યાં છે તેને સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ છીએ.

 

શું છે ‘બ્લૂ વ્હેલ ચેલન્જ’?
– ‘ધ બ્લૂ વ્હેલ ગેમ’ કે ‘ધ બ્લૂ વ્હેલ ચેલેન્જ’ રશિયામાં બનેલી એક ઇન્ટરનેટ ગેમ છે. આમાં પ્લેયર 50 દિવસ સુધી કંઇક ખાસ ટાસ્ક બતાવવામાં આવે છે. એક એક કરીને બધા ટાસ્ક પુરા કર્યા પછી છેલ્લે સુસાઇડ માટે ઉકસાવવામાં આવે છે.

મહેરબાની કરીને આ પોસ્ટ ને વધુ માં વધુ શેર કરી કોઈકની ઝીંદગી બચાવવા વિનંતી

 

Source : DivyaBhaskar

Source: Divyabhaskar

મહેરબાની કરીને આ પોસ્ટ ને વધુ માં વધુ શેર કરી કોઈકની ઝીંદગી બચાવવા વિનંતી

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!