મહિનામાં 1 વખત આ વસ્તુનું કરો સેવન, બુઢાપા સુધી નહિ આવે કમજોરી

0

હાલમાં જ ખૂબ જ પોપ્યુલર બનેલા કાળા ચોખા ખાવામાં ઘણા ફાયદાકારક છે. તેનું મહત્વ ઘણું છે. આ ચોખા ખાવામાં પોષકત્ત્વોની રીતે અને હેલ્થ માટે બને રીતે કાઇ ઘટતું નથી. આ ચોખા રોજ ખોરાકમાં લેવાથી કેન્સર જેવી જીવલેણ બીમારી સામે પણ લડી શકાય છે.

એશિયાઈ મહાદ્રીપમાં આ ચોખાના ભાત બનાવી ખાવામાં આવે છે, જો કે આ ચોખાની ખેતી ખૂબ જ ઓછી જગ્યાએ થતી જોવા મળે છે. પહેલાના જમાનમાં આ ચોખા રાજા મહારાજા માટે જ ખેતરમાં વાવવામાં આવતા હતા,

જો કે હાલ આની ખેતી પંજાબ સુધી પહોંચી ચૂકી છે. આ ચોખાની ખેતી હેલ્થની બાબતમાં સારી કમાણી કરાવી શકે છે. જો એકવાર ખેડૂત આ ચોખાની ખેતી કરશે તો એને સો, બસો નહી પણ પૂરા પાંચસો ટકા નો પ્રોફિટ થશે. હાલમાં જ દેશની સરકાર ખેડૂતોને ખેતી કરવા માટે આકર્ષી રહી છે.
જેવી રીતે આપણે ત્યાં સફેદ ચોખા અને બ્રાઉન ચોખાની ખેતી થાય છે. એમ જ કાળા ચોખાની પણ ખેતી કરવામાં આવે છે. તે દેખાવે પણ સફેદ ચોખા જેવા જ છે. આ ચોખાની ખેતીની શરૂઆત ચાઇનના દેશોમાંથી થઈ છે. સફેદ ચોખાની સરખામણીમાં કાળા ચોખમાં ઘણા પોષકતત્વો વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ જેમ કોફી અને ચામાં જે તત્વો હાજર છે. એ જ તત્વો આ કાળા ચોખમાં પણ હાજર છે. આ ચોખમાં એન્ટિઓક્સિડંટ , વિટામિન બી, સી હોવાથી તે કેન્સર સામે લડી શકે છે ને કેન્સરના દર્દીને રાહત અપાવી શકે છે. તેમાં આયર્ન, ઝીંક, મેગ્નેશિયમ, પેટેશિયમ વગરે સફેદ ચોખાની સરખામણીમાં વધારે જોવા મળે છે.
હાલમાં આ ખેતીની શરૂઆત મણીપુર પછી ભારતમાં આસામથી થઈ છે. અને હવે પંજાબના ખેડૂતો પણ આ કાળા ચોખાની ખેતીથી થતાં ફાયદા જાનીને એ ટફ વળ્યા છે. હજી તો આ ચોખા નું વાવેતર જ કર્યું છે ત્યાં 500 રૂપિયે કિલોના ભાવે ઓર્ડર પણ મળવા લાગ્યા છે ખેડૂતોને.

જો તામરે પણ આ ચોખાની ખેતી કરવી હોય તો તમારે આ ચોખાના બી મણીપુરથી જ મંગાવવા પડશે. તમે ઓનલાઈન પણ આ ચોખાના બી ઘરે બેઠા મેળવી શકો છો ને આ ચોખાનું વેચાણ પણ ઓનલાઈન કરી શકો છો.

મણીપુરમાં વાવવા લાયક જામીનાના માત્ર 10 ટકા ભાગ પર જ તમને આ ચોખાની ખેતી થતી જોવા મળે છે. આ ચોખા બીજા ચોખાની સરખામણીમાં ઓછા પાણીમાં થાય છે.

કાળા ચોખા ખાવાથી થતાં ફાયદાઓ :
અમે ઉપર પણ તમને જણાવી દીધું છે કે કાળા ચોખા એમાં રહેલા પોષકતત્વોને કારણે જ પ્રખ્યાત થયા છે. જો તમે તેના ફાયદાઓ વિષે નથી જાણતા તો અમે તમને જણાવીશું કાળા ચોખા ખાવાથી થતાં ફાયદા વિશે.

1. કાળા ચોખમાં એન્ટિઓક્સિડંટ ભરપૂર હોવાથી તે શરીરમાં રહેલ ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. જેવી રીતે કોફીમાં એન્ટિઓક્સિડંટ જોવા મળે છે એમ કાળા ચોખામાં પણ જોવા મળે છે. તે બોડીને ડિટોક્સ કરે છે ને શરીરની હેલ્થને લગતી સમસ્યામાથી છૂટકારો અપાવે છે. .

2. જે લોકોને હૃદય સાથે જોડાયેલી બીમારી હોય તેમના માટે આ ચોખા ખૂબ જ ફાયદાકારક છે.

3. જો તમને શારીરીક કમજોરી જ મહેસુસ થતી હોય તો આ ચોખા ખાવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આ ઉપરાંત ડાયાબિટિશ, અલજાઇમર, માં પણ આ ચોખા લાભદાયક છે.

4. કાળા ચોખામાં બીજા ચોખાની તુલનમાં પ્રોટીનની માત્રા વધારે જોવા મળે છે.અને ફાઈબર પણ વધારે પ્રમાણમાં હોવાથી આ ચોખા બધી રીતે ઉપયોગી છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here