ગુજરાતી BJP નેતાની પુત્રી છે Famous ફિટનેસ ટ્રેઇનર, આ રીતે ઉતાર્યું 30 KG વજન – ટિપ્સ વાંચીને કઈંક નવું શીખશો..

0

સપના વ્યાસ પટેલ મુળ ગુજરાતી યુવતી છે. હાલ તેના વીડિયો સોશ્યલ મીડિયા પર ધુમ મચાવી રહ્યા છે. વ્યવસાયે ફિટનેસ ટ્રેનર સપના વ્યાસ પટેલના વજન ઘટાડવા ઉપરાંત શરીરને સુડોળ બનાવવા માટેનાં વીડિયો ખાસા ચર્ચામાં છે. સપના વ્યાપ પટેલ પોતે પણ પહેલા ખુબ જ ફેટ હતી. જો કે તેણે કસરત અને યોગ્ય ડાયેટિંગ દ્વારા પોતાનું શરીર ઘડાડ્યું.

હાલ તેનું શરીર ભલભલી હિરોઇનને શરમાવે તેવું સુડોળ તો છેજ સાથે સાથે તેનામાં ગજબ સ્ફુર્તી અને શક્તિ પણ જોવા મળે છે. ઘણી વખત શરીર ઘટાડવાની લ્હાઇમાં ખોરાક ઓછો થઇ જવાનાં કારણે શરીર પાતળું તો થાય છે પરંતુ નબળુ પણ પડી જતું હોય છે. જો કે સપના વ્યાસની આ ટ્રીકથી શરીરની સ્ફુર્તિ અને શક્તિ તેવી જ જળવાઇ રહેશે સાથે સાથે તેનું શરીર પણ ઘટશે.આ છે સપના વ્યાસ:પટેલ સપના 19 વર્ષની હતી ત્યારે તેનું વજન 86 કિલો હતું. માત્ર એક જ વર્ષમાં એક્સરસાઈઝ અને યોગ્ય ફૂડ હેબિટથી 33 કિલો વજન ઘટાડીને તે ચર્ચામાં આવી. પોતાના વેઈટ રિડ્યુઝનો વીડિયો તેણે યુ ટ્યુબ પર અપલોડ કર્યો અને તે સ્ટાર બની ગઈ. યુ ટ્યુબ પરની તેની ચેનલના 1.8 Millions ફોલોઅર્સ છે.જ્યારે ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક પર તેના સાતથી આઠ લાખ ફોલોઅર્સ છે. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી બેચરલ ઓફ સાયકોલોજી અને નિરમા યુનિવર્સિટીમાંથી એમબીએ થનારી સપનાએ ન્યુટ્રીશનલ સાયન્સ એન્ડ ડાયટિક્સ વિષય પર પીએચ.ડી. કર્યુ છે. તે સર્ટિફાઈડ ફિટનેસ ટ્રેનર છે.

ગુજરાત બીજેપી નેતા અને રાજ્યના એક્સ મિનિસ્ટર જયનારાયણ વ્યાસની દીકરી સપના વ્યાસ પટેલ ફરી એકવાર ઇન્ટરનેટ પર છવાઇ છે. તે જ્યારે 19 વર્ષની હતી ત્યારે તેનું વજન 80 કિલો હતું. પરંતુ તેણે દવા કે સર્જરી વિના 30 કિલો વજન ઓછું કર્યું છે. આજે સપના ઇન્સ્ટાગ્રામથી લઇને યુટ્યુબ પર ફેમસ ફિટનેસ ટ્રેનર સ્વરૂપે પ્રખ્યાત છે.

વજન ઘટાડવાની આપે છે ટિપ્સ:

ઉલ્લેખનીય છે કે ઓવર વેટ દરમિયાન સપનાએ ડાઈટ કન્ટ્રોલ કરીને કાર્ડિયો એક્સરસાઈઝની સાથે વેટ ટ્રેનિંગ અને ટેનિસ રમીને પોતાનું વજન ઓછું કર્યું હતું. સપનાના કહેવા મુજબ વજન ઘટાડવા જીમમાં જઈ રૂપિયા ખર્ચ કરવાની જરૂર નથી.તેના કહેવા પ્રમાણે વજન ઘટાડવા દરરોજ 1 કલાક વોક અને 45 મિનિટ અન્ય એક્સરસાઈજ કરવી જોઈએ. સપના લોકોને હેલ્થ પ્રત્યે અવેર કરવા માંગે છે, તેથી હવે તે યુટ્યૂબ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ દ્વારા લોકોને ટ્રેનિંગ આપી રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર 12 લાખ લોકો કરે છે ફોલો:

ઈન્સ્ટાગ્રામ પર સપના વ્યાસના 14 લાખ જ્યારે ફેસબુક પર 4,09,900થી વધારે ફોલોઅર્સ છે. સપના યુટ્યૂબ ચેનલ પણ ચલાવે છે. આ ચેનલને 9 લાખથી વધુ લોકો સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે.પોતાની યૂટ્યૂબ ચેનલથી તે ફિટનેસ સાથે સંકળાયેલી ટિપ્સ આપે છે. ઉપરાંત સેલેબ્સના ઈન્ટરવ્યૂ પણ કરે છે.

સપનાએ દવા કે સર્જરી વિના 30 કિલો વજન ઓછું કર્યું:

19 વર્ષની હતી ત્યારે સપનાનું વજન 80 કિલો હતું:

હીરોઈનને ટક્કર મારે એવો સપનાનો નવો લૂક, USમાં શીખી રહી છે બોક્સિંગ: વધુ પિક્ચર્સ: 

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.