ભાજપ મુખ્યાલય માં પહોંચ્યો અટલજી નું પાર્થિવ શરીર, અંતિમ દ્રશ્ય માટે ઉમટી પડ્યા લોકો – જુવો ફોટોસ ક્લિક કરીને

0

ભારતના પૂર્વ પ્રધાન મંત્રી અટલ બિહારી વાજપેયી આપણી વચ્ચે નથી રહ્યા, પરંતુ અટલ વ્યક્તિવ વાળા વાજપેયી હંમેશા દેશવાસીઓ ની યાદોમાં અમર રહેશે. લાંબા સમયથી મૃત્યુ સાથે લડાઈ કરી રહેલા અટલજીનું ગુરુવારે 5:05 PM એઇમ્સ હોસ્પિટલમાં અવસાન થયું હતું. મૃત્યુની ખબર માત્ર હિન્દુસ્તાનમાં જ નહિ પણ પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ શોક ની લહેર છે. અટલની ને અંતિમ વિદાય આપવા લોકો ઉમટી પડ્યા છે, બધા જ લોકો મહાન આત્મા ના દર્શન કરવા ઇચ્છે છે. આ દરમિયાન અટલજીનું પાર્થિવ દેહ ભાજપ દફ્તર પહોંચ્યું હતું, જ્યાં હજારો લોકોની સંખ્યામાં શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા….

1 વાગે અંતિમયાત્રા:
બપોરે 1 વાગે અટલજીની મૃતદેહની અંતિમયાત્રા દર્શન માટે ભાજપ મુખ્યાલય માં રાખવામાં આવશે જ્યાં નેતાઓથી લઈને આમ જનતા પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે. પછી બપોરે 1 વાગે અંતિમ યાત્રા નીકળશે.

સાંજે 4 વાગે અંતિમ સંસ્કાર

ભાજપ મુખ્યાલયમાં નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી રાજનાથ સિંહ, યુપી ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ થી લઈને તમામ નેતા ઉપસ્થિત છે

Author: GujjuRocks Team
પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here