15 Photos – બીકીની અવતારમાં સમુદ્રના પાણીમાં આગ લગાવી રહી છે ચંદ્રમુખી ચૌટાલા, જોયા વગર રહી નહિ શકો તમે….

0

પતિની સાથે આ એક્ટ્રેસ વીતાવી રહી છે સમય.

સબ ટીવીનો પોપ્યુલર ટીવી શો  ‘F.I.R.’ તો તમને યાદ જ હશે. તેની તેજ રફતાર હરિયાણવી પોલીસ ઓફિસર ‘ચંદ્રમુખી ચૌટાલા’ પણ તમને યાદ જ હશે. જ્યારે પણ ચંદ્રમુખી ચૌટાલાની વાત આવે તો આપણી નજર સામે બિંદાસ અને બેબાક એક્ટિંગ, ડાઈલોગ અને તેનો અનોખો કિરદાર ઘુમવા લાગે છે.

ચંદ્રમુખીનું અસલ નામ ‘કવિતા કૌશિક’ છે. જેણે આ શો માં ખુબ મહેનતથી કામ કરેલું છે. જો કે હાલ તો તે ટીવી સ્ક્રીનથી દુર રહેવા લાગી છે. પણ તેનો જલવો આજે પણ બરકરાર છે. હાલતો તે તેના પતિ સાથે ક્વોલીટી ટાઈમ વિતાવી રહી છે. હાલ માં જ તેમણે પોતાની અમુક ફોટોસ શેઈર કરી છે, જેમાં તે બીકીની પહેરીને સમુદ્રનાં પાણીમાં આગ લગાવી રહી છે. તો ચાલો ચંદ્રમુખીનો આ બીકીની અવતાર જોઈએ.

બીકીની અવતાર:
આજ સુધી તો તમે ચંદ્રમુખીને પોલીસની વર્દી માં જ જોઈ હશે, પણ આજે તેનો આ હોટ અવતાર પણ જોઈ લો.

2. લાઈફને એન્જોય:

આગળના ઘણા સમયથી કવિતા ટીવી દુનિયાથી દુર રહેવા લાગી છે, અને તે પોતાની પર્સનલ અને મેરીડ લાઈફ એન્જોય કરી રહી છે.

3. પતિ સાથે સમય:

આ તસ્વીર ત્યારની છે જ્યારે તે પોતાના પતિ ‘રોનત વિશ્વાસ’ સાથે રજાના દિવસોમાં ગોઆ પહોંચી હતી.

4. પહેલી એનીવર્સરી ગોઆ:

કવિતાએ ગત વર્ષ જાન્યુઆરી 2017 માં રોનિત વિશ્વાસ સાથે લગ્ન કર્યા હતા. પોતાની પહેલી એનીવર્સરીનાં મૌકા પર તેણે પોતાના પતી સાથે સમય વિતાવ્યો હતો.

5. બીકીની માં હોટ:

કવિતાએ ખુદ આ તસ્વીરો પોતાના ઇનસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ બીકીની ફોટોસમાં તેનો હોટ અવતાર સમુદ્રનાં પાણીમાં આગ લગાવી રહ્યો છે.

6. બોલ્ડનેસની ભરમાર:

કવિતાએ પોતાનો વિડીયો પણ મીડિયા પર શેઈર કરેલો છે જેમાં તેની બોલ્ડનેસ ખુબ લાજવાબ છે.

7. પહેલી વાર નહી:

એવું નથી કે કવિતાએ પહેલી જ વાર આ બીકીની અવતારને અપનાવ્યો છે, તેની પહેલા પણ તે ઘણીવાર આ અવતારમાં નજરમાં આવી ચુકી છે.

8. મીડિયા પર એક્ટીવ:

અન્ય ટીવી સ્ટાર્સની જેમ કવિતા પોતાની પર્સનલ લાઈફને છુપાવી નથી રાખતી. પણ તે મીડિયા પર ખુબ એક્ટીવ રહે છે.

9. ફોટોસ કરે છે શેઈર:

કવિતા મોટાભાગે પોતાની ફોટોસ ઈનસ્ટાગ્રામ પર શેઈર કરતી રહે છે. હાલ માં જ જ્યારે તેણે પોતાની આ તસ્વીર પોસ્ટ કરી તો અમુક સમયમાં હજારો લાઈક્સ આવી ગઈ હતી.

10. ટીવી સ્ક્રીન પર:

કવિતા કૌશિક છેલ્લી વાર ‘ભાનુમતી ઓન ડયુટી’ શો માં નજરમાં આવી હતી. અમે આશા કરીએ છીએ કે જલ્દી જ તે ફરીથી ટીવી સ્ક્રીન પર જોવા મળે.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.