બાઇકના એન્જીન ઓઈલની સાથે આ લીકવીડ મિક્સ કરવા પર 40 kmpl વધી જાશે માઈલેજ…..માહિતી વાંચો અને શેર કરો

0

મોટાભાગે તમે જયારે બાઈકની સર્વિસ કરવાવા જાવ છો તો ત્યારે તમે જોયું હશે કે મેકેનિક તમને બાઇકના એન્જીન ઓયલ ને બદલીને નવું એન્જીન ઓઇલ નાખતા હોય છે, તેનાથી એન્જીન ઓઇલ તો બદલાઈ જાય છે પણ એંજીનની અંદરની ગંદકી સાફ નથી થાતી, એવામાં આજે અમે તમારા માટે એવા લીકવીડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને એન્જીન ઓઈલની સાથે મિલાવીને બાઈક નું એન્જીન અંદરથી પુરી રીતે સાફ થઇ જાય છે અને તમારી બાઈકનું માઈલેજ 30 થી 40kmpl સુધી વધી જાશે.જે લીકવીડની અમે વાત કરી રહ્યા છીએ તેને ઓઇલ ફ્લશ કહેવામાં આવે છે અને તમે તેને ઓનલાઇન 100 થી 200 રૂપિયા માં ખરીદી શકો છો. આ લીકવીડ ખુબ જ સામાન્ય છે અને તેને તમારે એન્જીન ઓઇલની સાથે મિલાવીને ઉપીયોગ કરવાનું હોય છે એવામાં જયારે તમે આટલી બાઈક સર્વિસિંગ કરાવા માટે જાઓ તો તેને સૌથી પહેલા બાઈકના એન્જીનમાં 5 મિનિટ સુધી સ્ટાર્ટ કરીને છોડી દો. આવું કરવાથી તમારા એંજિનની પુરી ગંદકી એન્જીન ઓયલની સાથે મળી જાય છે અને એવામાં જયારે તમે નવું એન્જીન ઓયલ નાખીને તમારી બાઈક ચલાવો છો તો તેનું માઈલેજ પોતાની રીતે જ વધી જાય છે.  Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here