ભૂલથી પણ આ રાશિના પુરુષો સાથે લગ્ન ના કરતા નહી તો પડશે ભારી, દરેક યુવતીઓ ચેતી જજો….

જાણો કઈ ત્રણ રાશિના પુરુષો સાથે ભૂલથી પણ ન કરવા જોઈએ લગ્ન.

દુનિયામાં લોકો ગમે તેટલી સાવધાની પણ કેમ ન રાખે, એક વાર તો કોઈ ચીજ ને પારખવામાં ભૂલ જરૂર કરે છે. પણ જો વાત આવે લાઈફપાર્ટનરની

તો કોઈ પણ તેની અંદર ખુબીયા ની શોધ કરવાનું ઈચ્છતા હોય છે. જેની સાથે તે પોતાની પૂરી લાઈફ ને ખુશી ખુશી વિતાવી શકે.  કેમ કે આપણને જેની સાથે પૂરી જિંદગી વિતાવવાની છે, તેના વિશેની બધીજ જાણ હોવી ખુબજ જરૂરી છે. કેમ કે તે આપણી પુરી જિંદગી નો સવાલ છે, આપળે હંમેશાથી એવુજ ઇચ્છતા હોય છે કે, આપળો લાઈફ પાર્ટનર એટલો સારા નેચરનો હોય કે, લગ્ન લાર્યા પછી આપળે કોઈ પણ સમસ્યા વગર તેની સાથે પૂરી લાઈફ વિતાવી શકીએ.તે આપળા સુખ દુઃખ ને કહ્યા વગરજ આસાની થી સમજી શકે. પરંતુ આવું ભાગ્યેજ થતું હોય છે, માટે આજે અમે આ બાબત માં તમારી કાઈક મદદ કરવા માંગીએ છીએ. આજે અમે તમને જણાવીશું કે કેવા પ્રકારના પુરુષો સાથે તમારે લગ્ન કરવા ન જોઈએ. તેના માટે તમારે પુરુષની રાશી ખબર હોવી જોઈએ, કેમ કે આ પ્રકારની રાશી વાળા પુરુષો સારા પતિ તરીકે સાબિત થઈ શકતા નથી. 3 રાશી એવી છે કે તેવા પુરુષો સાથે લગ્ન ભારી પડે શકે છે.

રાશી અને વ્યવહાર

એવું નથી કે આ 3 રાશી વાળા દરેક પુરુષો એક સમાન જ હોય છે. કેમ કે પાંચે પાંચ આંગળીઓ સમાન હોતી નથી માટે દરેક માણસની અંદર અલગ અલગ ખૂબી હોય છે. જેનાથી તે પોતાની એક અલગજ ઓળખ બનાવે છે. પરંતુ સ્વભાવ અને રાશી નાં ગુણોને આધારે જોવા જઈએ તો આ 3 રાશી વાળા પતિ લગ્ન જીવનમાં ખરા ઉતરી શકતા નથી.

1. મીન રાશી:

તમે બધાએ 12 રાશિઓના નામ સાંભળીયા જ હશે, તો તમને ખબરજ હશે કે મીન રાશિનો નંબર સૌથી અંતના ભાગમાં આવે છે અને જો વાત આવે લાઈફ પાર્ટનરની, તો આ રાશિના પતિ સૌથી ખરાબ માનવામાં આવે છે. માટે આવા પુરુષોથી સંભાળીને રહેવું ખુબજ જરૂરી છે. તમે જાણો છો કે તેમાં ખરાબ બાબત શું હોઈ શકે.

અસુરક્ષાની ભાવના:

આવી રાશિના પતિ શક્કી મિજાજના હોય છે, તેમની અંદર ઇનસીક્યુંરીટી ખુબજ વધારે પડતીજ હોય છે. તે હંમેશા એ જાણવા માટે બેતાબ હોય છે કે તેની પત્ની શું કરી રહી છે, કોની સાથે વાતો કરી રહી છે, કેવા પ્રકારનું જમે છે અને આવા પતિ હંમેશા તેની પત્ની માં ભૂલો જ શોધે છે.

જો તેની વાસ્તવિકતાની વાત કરવામાં આવે તો, તો સ્વભાવમાં આવા પુરુષ ખુબજ સારા લાગતા હોય છે. જ્યારે તમે તેને પહેલી વાર મળશો તમને લાગશે કે આનાથી સારો બીજો કોઈ પતિ ન હોઈ શકે. માટે છોકરીઓ ખૂબ જલ્દી થી પટી જાતી હોય છે.

2. કન્યા રાશી:

જો કે કન્યા રાશી વાળા પુરુષો ખુબજ બુદ્ધિમાન, સુલજેલા અને સમજદાર હોય છે. પણ તેમની સૌથી ખરાબ આદત એ હોય છે કે તે પોતાની પત્ની ને કાબુમાં રાખતા હોય છે. તેઓ દુનિયાને બતાવવા માંગતા હોય છે કે મારી પત્ની મારા કહેવા પરજ દરેક કામ કરે છે.

થઈ જાય છે હાવી:

જો કે દરેક રિશ્તામાં બન્ને માંથી કોઈક તો એવાજ હોય છે, જે બીજા પાર્ટનર પર હાવી થઈ જાતા હોય છે. પરંતુ કન્યા રાશિના પુરુષો પોતાની મહિલા પાર્ટનર પર શારીરિક અને માનસિક રૂપ થી હાવી થઈ જાતી હોય છે. સાથે જ પત્ની પર દબાવ રાખવો ખુબજ પસંદ હોય છે.

જ્યારે યુવતીઓ આ રાશિના પુરુષોને મળે છે ત્યારે શરૂઆતમાં તેમને એવું જ લાગે છે કે, જાણે તે જોરુ નો ગુલામ બનીને રહેશે, પત્ની ની દરેક વાત માનશે. પરંતુ જેવાજ લગ્ન થાય છે કે તે પોતાના વાસ્તવ રંગમાં આવી જતા હોય છે.

વૃષભ રાશી:

વૃષભ રાશિના લોકો સ્વભાવે ખુબજ શાંત અને સમજદાર હોય છે. સમજદારીથી કામ લેવું તેમને ખુબજ પસંદ હોય છે. પણ એક ખરાબ આદત ને લીધે તેનું નામ એક ખરાબ પતિ તરીકેના લીસ્ટમાં ઉમેરાય જાય છે.

રોમેન્ટિક ન હોવું:

આવા લોકો ખુબજ સારા હોય છે પણ ખરાબ પતિના લીસ્ટમાં એટલા માટે આવે છે કેમકે તેઓ બિલકુલ પણ રોમેન્ટિક નથી હોતા. આવા લોકોને રોમાંસ કરતા બિલકુલ આવડતું નથી. માટે તેઓના રીશ્તામાં મજબૂતાઈ રહેતી નથી જો કે તેઓ પોતાની પત્ની માટે વફાદાર હોય છે અને ઈમાનદાર પણ હોય છે. જે રીશ્તામાં રોમાંસ ન હોય તે સંબંધ વધારે સમય સુધી ટકી શકતો નથી.

જો તમારા પતિ આ 3 રાશીમાં આવે છે, તો તેમાં ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કેમ કે આ આદતજ છે કે જે તેમને તમે બદલી શકો છો. પોતાના પ્રેમ થી કોઈપણ કોઈને પણ બદલી શકે છે. પત્નીની સમજદારી પતિની ખરાબ આદતોને બદલી શકે છે.

Story Author: GujjuRocks Team

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!