ભૂલથી પણ આ 10 શબ્દો ગુગલ પર સર્ચ ના કરતા, તસ્વીરો જોઈ ને હલી જાશે તમારું મગજ.. જાણો આવા શબ્દો વિશે..

આજ ઈન્ટરનેટે બધાની દુનિયા ખુબજ રંગીન બનાવી દીધી છે તેમજ આસાન અને ઝડપી બનાવી દીધી છે. એમાં પણ ગુગલ તો લોકો નાં સવાલો નો એક સામાન્ય ઉપાય બની ગયો છે.

તમે તમારા કોઈ પણ સવાલ કે સમસ્યા નો ઉકેલ ગુગલ ની મદદ થી સોલ્વ કરી શકો છો. આજે માત્ર શિક્ષિત અને શહેરો ના લોકો જ નહી પરંતુ ગામળા ના નિરક્ષર લોકો પણ ગુગલ નો ઉપીયોગ કરતા થઈ ગયા છે. કાઈ પણ સમસ્યા આવી નથી કે બસ ગુગલ માં સવાલ નો જવાબ શોધવા બેસી જાઈએ છીએ.

ઘણી વાર એવું પણ બનતું હોય છે કે આપણે ગુગલ પર કાઈ પણ સર્ચ કરીએ તો તેનું પરિણામ કાઈક અલગ જ આવતું હોય છે અને ક્યારેક ક્યારેક એવું પણ થાય  છે કે અરે આ તે શું  થઈ ગયું.

આજે અમે તમને કઈક એવા શબ્દો કહેવા જઈ રહ્યા છીએ જેને સાંભળતા તો એક સામન્ય જ લાગે છે પણ ગુગલ પર સર્ચ કરતા જ ખબર પડે છે કે આનો અર્થ તો કાઈક અલગ જ છે. કહેવાનો અર્થ એ છે કે આવા શબ્દો તમારા વિચાર અને કલ્પના થી એકદમ અલગ જ છે એવું જરૂરી નથી કે જેવો શબ્દ હોય તેનો મતલબ પણ તેના જેવો જ નીકળે.

તો ભૂલી ને પણ આ શબ્દો ને સર્ચ કરવાની હિમ્મત નાં કરતા નહિતર તમારૂ દિમાગ હલી જાશે.

વિશ્વાસ નાં હોય તો તમે આ શબ્દો ને ગુગલ પર સર્ચ કરી શકો છો…

Spider Po#n

પોર્ન ફિલ્મ તો દરેક લોકો જોતા જ હોય છે, તમે પણ જોઈ હશે. પણ શું તમે ક્યારેય  સ્પાઈડર પોર્નવિશે ક્યારેય પણ સાંભળ્યું છે. સર્ચ કરીને તમે જે વિચારો છો આ બાબત વિશે એવું તમને એક પણ દ્રશ્ય જોવા નહી મળે. મળશે કાઈક આવું, જે તમારે જાતે જ સર્ચ કરી ને જોવું પડશે.

Tubgirl

આ શબ્દ સાંભળવામાં તો ખુબજ સારો લાગે છે અને એવું લાગે છે કે જાણે કોઈ સેક્સી છોકરી ની વાત થઈ રહી છે અને તેની મોહક અદાઓ બતાવી રહી છે, અને અમને એ પણ ખબર છે કે તમે પણ આવુજ કાઈક વિચારી રહ્યા છો. પણ જો તમે ગુગલ પર સર્ચ કરશો ત્યારે તમને તેની હકીકત ખબર પડશે. પરિણામ બતાવશે કે તેમાં એટલી ગંદગી છુપાયેલી છે કે જાણે જોતા જ ઉલટી થઈ જાય.

Goatse

આ શબ્દ મા જાણે કે ગોટ એટલે કે બકરી સાથે જોડાયેલી કોઈક વાત હશે પણ ગુગલ નું સર્ચ બીજુ જ પરિણામ આપે છે. જેને વાક્ય મા દર્શાવવું ખુબજ કઠીન છે માટે તમારે ખુદ જ આ શબ્દ ને સર્ચ કરી ને તેની હકીકત જાણવી પડશે.

Lemon Party

lemon party નું નામ સાંભળતાજ જાણે મોમાં પાણી આવવા લાગે છે. આ શબ્દ ને જોતા એવું લાગે છે કે જાણે લીંબુ ને લગતી કોઈ વાનગી કે ડ્રીંક ની વાત થઈ રહી છે. પણ ગુગલ તો આનો જવાબ કાઈક અલગ જ આપે છે. જુઓ તમે પણ કે કેવી રીતે વૃદ્ધ લોકો અજબ ગજબ ઘટના કરતા જોવા મળે છે.

Bosta

પહેલી વાર આ શબ્દ સાંભળતા જ એવું લાગે છે કે જાણે કોઈ સ્વાદીસ્ટ વાનગી ની વાત થઈ રહી છે પણ ગુગલ નું સર્ચ બીજું જ બતાવે છે કે કેવી રીતે ચારે બાજુ મળ(letrin)  ફેલાયેલું છે.

Skin Condition

આ શબ્દ સાંભળતાજ જાણે એવું લાગે છે કે સ્કીન ને લગતી કોઈક વાત હશે. લાગે છે કે ત્વચા ને સુંદર અને મુલાયમ, સુવાળી બનાવવા માટે નો કોઈ ખાસ નુસખાઓ હશે. પણ જો તમે આ શબ્દ ને સર્ચ કરશો તો પરિણામ કાઈક અલગજ આવશે. જેને જોઇને તમારા મગજ ના બધા જ સ્પેરપાર્ટ વિખાઈ જાશે અને ક્યારેય પણ આ શબ્દ ને સર્ચ કરવાની હિમ્મત નહી કરો.

Smoker’s Lungs

આ શબ્દ ને સર્ચ કરીને જુઓ કે શું પરિણામ આવે છે. થર થર ધ્રુજી ઉઠશો.

Two Girls One Cup

આ શબ્દ ને જોતા તો લાગે છે કે આમાં તો કદાચ કાઈક રોમાંસ અને છોકરીઓ ની અદાઓ ભરેલી ઈમેજ હશે. પણ ગુગલ સર્ચ કાઈક અલગ જ કહાની બતાવે છે. બાદ મા તમને માલુમ પડશે કે કેવી અજબ ગજબ ઘટનાઓ જોવા મળે છે.

Pain Olympics

આ શબ્દ જાણે કે એવું કહેવા માગે છે કે ઓલિમ્પિક્સ ના કોઈ ખેલાડી ની વાત થઈ રહી છે કે એના રીલેટેડ કોઈ ઈમેજ હશે. પણ ગુગલ નું પૂરું સત્ય તમારો પૂરો દિવસ ખરાબ કરી શકે છે.

Blue Waffel

આ શબ્દ ને સર્ચ કરીને તેની ઈમેજ જોશો તો તે ખુબજ ભયાનક અને ખતરનાક છે કેમ કે  ‘Blue waffle’ એક સેકસ્યુઅલી ટ્રાન્સમિતેડ ડીસીસ છે.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!