ભૂલથી પણ આ 7 વસ્તુઓ શિવલિંગ પર ના ચડાવો નહીંતર શંકર ભગવાન તમારા થી રિસાઈ જશે….વાંચો આ 7 વસ્તુઓ વિશે

શંકર ભગવાન તમારી માંગેલી બધી જ મન્નત પુરી કરતા હોય છે. તેથી તેમને ભોલેનાથ તરીકે બોલાવવામાં આવે છે. પરંતુ તમે જાણો છો હંમેશા શાંત સ્વરૂપ માં રહેવાવાળા ભોલેનાથ ભગવાન જ્યારે ગુસ્સામાં આવી જાય ત્યારે બ્રાહ્મણ પણ કાપવા લાગે છે. ભગવાન શંકર જેટલા ભોળા છે તેટલાં ગુસ્સાવાળા પણ છે. જો તમે શંકર ભગવાનના પ્રસંગ કરવા ઈચ્છતા હોવ તો શિવલિંગ પર આ વસ્તુ ન ચડાવો.

શંખ જળ:-

ભગવાન શંકર એ શંખચૂડ નામના અસૂરનો વધ કર્યો હતો. તેથી શંખને આ અસુરનો પ્રતીક માનવામાં આવે છે કે તે ભગવાન વિષ્ણુ નો ભક્ત હતો. તેથી ભગવાન વિષ્ણુની પૂજા સંખ થી કરવામાં આવે છે પરંતુ શંકર ભગવાનની પૂજા શંખ થી કરવામાં આવતી નથી.

તુલસીના પાન:-

જલસણ નામનો અસુર ની પત્ની વૃંદાને તુલસીના અંશ તરીકે જન્મ થયો હતો. જેને ભગવાન વિષ્ણુએ તેમની પત્ની તરીકે સ્વીકાર કરવામાં આવ્યા હતા. એટલા માટે તો સીધી શિવની પૂજા થતી નથી.

તલ:-

તલ એ ભગવાન વિષ્ણુના મેલ થી ઉત્પન્ન થયા હોવાથી શિવ ભગવાનને અર્પિત કરવામાં આવતા નથી.

તૂટેલા ચોખા:-

ભગવાન શંકરને ચોખા અર્પણ કરવાનું શાસ્ત્રમાં લખ્યું છે પરંતુ તૂટેલા ચોખા અશુધ્ધ અને અપૂર્ણ હોવાથી શિવલિંગ ઉપર ન ચડાવવા.

કુમકુમ:-

કુમકુમ સૌભાગ્ય નુ પ્રતીક છે જ્યારે સંકર ભગવાન વૈરાગી છે એટલા માટે કુમકુમ ના ચડાવો.

હળદર:-

હળદરના સંબંધ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્ય તરીકે માનવામાં આવે છે એટલે શંકર ભગવાનને ના ચડાવો.

નાળિયેરનું પાણી:-

નાળિયેર દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. જેનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે તેથી શંકર ભગવાનને ન ચઢાવવુ.

Author: GujjuRocks Team
દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!