ભૂત બન્યો સૈફ-કરીના નો લાડલો તૈમુર, સલમાન ના ભાણજા સાથે મનાવ્યો ઉત્સવ, ક્લિક કરી જુવો PHOTOS

0

હેલોવીન ફેસ્ટિવલ ને લઈને બૉલીવુડ સિતારાઓ માં મોટાભાગે ક્રેજીનેસ જોવા મળે છે. જણાવી દઈએ કે બૉલીવુડ માં દરેક ક્લચર કે તહેવાર ને ખુબ ધામધૂમ થી મનાવામાં આવે છે. એવામાં હેલોવીન ફેસ્ટિવલ બૉલીવુડ થી કેવી રીતે છૂટી શકે. 31 ઓક્ટોબર ના રોજ દુનિયાભરમાં ધૂમ જોવા મળી હતી.એવામાં હૈલોવીન બનીને સૈફ-કરીના નો દીકરો તૈમુર પણ નજરમાં આવ્યો હતો. તેની ક્યૂટ ભૂત વાળી ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાઇરલ થઇ રહી છે. તૈમુર ની સાથે સોહા અલી ખાન ની દીકરી ઇનાયા અને સલમાન ખાન નો ભાણિયો આહિલ એ પણ હૈલોવીન બનીને લોકોને ડરાવ્યા હતા.
જણાવી દઈએ કે તૈમુર અલી ખાન બૉલીવુડ ના સૌથી ફેવરિટ સ્ટાર કિડ્સ માના એક છે. તૈમુર ને લઈને ખુબ ક્રેઝ પણ જોવા મળે છે. દરેક દિવસ તૈમુર ની કોઈને કોઈ તસ્વીર તો વાઇરલ થઇ જ જાતિ હોય છે. તૈમુર અલી ખાન હૈલોવીન ફેસ્ટવિલ ની ઉજવણી કરતી વખતે મોન્સ્ટર ટી શર્ટ પહેરી રાખ્યું છે. તેમાં તે હંમેશા ની જેમ ખુબ જ ક્યૂટ લાગી રહ્યા છે.ફોટો માં જોઈ શકાય છે કે તૈમુર પોતાની નૈની ની સાથે અર્પિતા ખાન ની ઘરે રાખેલી પાર્ટી માં પહોંચ્યા હતા. આ દરમિયાન તે પોતાની નૈની ના ખોળા માં હતા. પાર્ટી ના વેન્યુ ની બહાર નૈની એ તૈમુર ને પોતાના ખોળામાંથી ઉતાર્યો તો કેમેરામેન તેની તસ્વીરો લેવા લાગ્યા હતા. જો કે તે સમયે તૈમુર થોડો ગુસ્સા માં લાગી રહ્યો હતો.હૈલોવીન ફેસ્ટિવલ મનાવતા સોહા અલી ખાન ની લાડલી દીકરી ઇનાયા પણ ખુબ ડરામણા અંદાજ માં નજરમાં આવી હતી. ઇનાયા ની આ ક્યૂટ તસ્વીર સોહા અલી ખાને સોશિયલ મીડિયા પર શેયર કરી છે.એવામાં સલમાને પોતાના ભાણીયા આહિલ નો એક વિડીયો પણ સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે. જેમાં તે દર્શકો ને હેપ્પી હૈલોવીન ની શુભકામનાઓ આપતા નજરમાં આવી રહ્યા છે.    Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

આપ સૌ ને આ ફોટોસ પસંદ પડ્યા હોય તો લાઈકનું બટન દબાવી અમારો ઉત્સાહ વધારજો !!! ગુજ્જુરોક્સ

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here