આ 6 બોલીવુડના સિતારાઓ સામે રસ્તામાં આવી અચાનક ભિખારણ, તમે ચૌકી જશો એવું આપ્યું રિએકશન

0

આ દિવસોમાં ઘણા સ્ટાર્સ કીડની બોલિવુડમાં એન્ટ્રી થઈ છે. તમે જોશો કે ન્યૂઝ પેપરમાં પણ આજકાલ સ્ટાર કીડ ના જ ન્યૂઝ આવ્યા કરે છે. એમાંથી એક છે રસા ખાન. સારા ખાન આજકાલ વધારે જ લાઈમ લાઇટમાં આવી રહી છે. હજી ગયા સપ્તાહે જ તેની એક ફિલ્મ બંધ થઈ ગઈ તો તેને નવી ફિલ્મ પણ મળી ગઈ છે. મોટી ફિલ્મ મળવાથી સારા કાનૂની સંકંજામાં પણ સપડાઈ ગઈ છે. ત્યારે તે ફરી એક બીજી રીતે ચર્ચામાં આવી છે જે પોઝીટીવ બિલકુલ નથી.
આજકાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાઇરલ થઈ રહ્યો છે. જેમાં સારા એક રેસ્ટોરાંમાંથી બહાર નીકળી રહી છે. તો એ જ સમયે બહાર ઘણા બધા મીડિયાવાળાની સાથે એક ભિખારણ પણ ઊભી હતી. એ ભીખારણને જોઈને સારા એ એવું વર્તન કર્યું કે જાણે સારા તેને જોઈને ડરી જ ગઈ હોય. અને એ જ વિડિયોમાં આગળ જ્યારે સારા સાથે કેટલાક ત્યાં ઉભેલા ફેનસે સેલફી લેવાની ડિમાન્ડ કરી તો સારા એ સ્પષ્ટ શબ્દોમાં ના કહીને ત્યાથી નીકળી જતી જોવા મળી હતી.

જ્યારે આ વિડીયો સોસ્જોયલ મીડિયા પર વાઇરલ થયો ત્યારે લોકોને સારાનું આવું નેગેટિવ વર્તન બિલકુલ પસંદ ન આવ્યું. કેટલાક લોકોનું એવું માનવું છે કે આ એક પ્રાઈવસીનો મામલો છે. તો બીજી બાજુ લોકો આને સેલીબ્રિટી ફંડા પણ કહે છે. અને આ જ કારણથી સારા આજે ફરી એકવાર ન્યૂઝપેપરમાં છ્વાઈ ગઈ.

એવું નથી કે આ પહેલો જ કિસ્સો સામે આવ્યો છે. આ પહેલા પણ ઘણા સેલીબ્રિટી મજબૂર અને ભિખારી લોકોના કારણે પેપરના પાને ચડી ગયા છે. આગળ જોઈએ કે આવા જ ઘણા કિસ્સામાં અમુક સેલેબ્રિટીના વિડીયો અને ન્યૂઝ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ચૂક્યા હતા. આગળ જુઓ 10 સેલિબ્રિટીના ભિખારીઓને જોઈને થયેલ રિએકશન.

મલાઇકા અરોરા :
મલાઇકા અરોરા એટ્લે કે સલમાનની ભાભી પણ આવા જ એક રીએકશન કરતી નજરે પડી હતી. જ્યારે મલાઇકા પોતાની ગાડી તરફ જઈ રહી હતી. ત્યારે એ જ સમયે એક ભિખારણ તેની પાસે આવે છે ને પૈસા માંગે છે. એ સમયે મલાઇકાનું વર્તન ખૂબ અજીબ હતું. તેને એવું કહ્યું કે તેનું પર્સ કારમાં રહી ગયું છે. એમ જવાબ આપીને વાત ટાળતી પોતાની કાર તરફ જતી રહે છે.

સલમાન ખાન :

ડબંગ સ્ટાર જ્યારે એક રેસ્ટોરાં તરફ જઈ રહ્યા હતા ત્યારે એ જ સમયે તેણે કેટલાક છોકરાઓને બુક્સ અને ફુગ્ગા વેંચતા જોવે છે. એ જ સમયે તેણે એ બધા છોકરાને તેની પાસે બોલાવ્યા ને બધાને ગળે મળીને થોડા પૈસા પણ આપ્યા હતા.

ફાતિમા સના શેખ અને સાનિયા મલ્હોત્રા :
આ બંને એક ફેમસ રેસ્ટોરાંમાંથી જ્યારે બહાર નીકળી પોતાની કાર તરફ જઈ રહ્યા હતા. ત્યારે એ સમયે થોડીક છોકરીઓ તેમણે મળવા તેમની પાસે આવી જાય છે. ને ત્યારે ફાતિમા અને સાનિયા પણ એ છોકરીઓને મળે છે ને તેમની સાથે ફોટા પણ પડાવે છે.

જાયદ ખાન :
ફરદીનખાનની બર્થ ડે પાર્ટીમાંથી ઘરે જતી વખતે જાયદખાને તો લોકોનું દિલ જીતી લીધું. એ જ સમયે કેટલાક ઝૂપડ પટ્ટીવાળા બાળકો તેણે ધેરી વળે છે ત્યારે જાયદખાને બધાને ખૂબ વ્હાલ કર્યું ને એક છોકરાને તો તેણે તેડી પણ લીધો હતો.

શાહરૂખ ખાન :
જ્યારે શાહરૂખ ખાન એક રેસ્ટોરાંમાંથી બહાર નીકળી રહ્યો હતો. એ જ સમયે એક ભિખારી તેની પાસે આવે છે. ને તરત જ શાહરુખે તેના માણસને કહીને તેની જમવાની વ્યવસ્થા પણ કરાવી દીધી ને જતી વખતે તેણે એ ભિખારીના માથે હાથ પણ ફેરવ્યો.

યુલિયા વંતુર :
જ્યારે વંતુર ક્યારે સલમાન સાથે એક રેસ્ટોરાંમાંથી બહાર નીકળી તો એ જ સમયે એક સ્ત્રી તેની પાસે આવી. તો તેને પણ સલમાનની જેમ જ એ સ્ત્રીને પૈસા આપ્યા અને થેંક્યું પણ કહ્યું.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here