ભારતીય સેના રીટાયરમેંટ પછી વફાદાર કુતરાઓને ઉતારી દે છે મૌતને ઘાટ, કારણ જાણી દંગ રહી જાશો…

વફાદારીની જો વાત કરવામાં આવે તો આપળે બધા જાણીએજ છીએ કે, હર કોઈ કુતરાનું જ નામ લેશે. કેમકે બેજુબાન હોવા છતાં એક કુતરો પોતાના માલિકનો સાથ ક્યારેય પણ નથી છોડતો. પણ જો આજ વફાદાર તમારી સમસ્યાઓનું કારણ બની જાય તો, તમે શું કરશો? આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ ભારતીય સેના વિશેની. તમને જણાવી દઈએ કે ભારતીય સેના કે જેમાં કુતરાનું પણ રીટાયરમેંટ હોય છે, જેમાં સેનામાના લોકો જ તેમને ગોળી મારી હત્યા કરી દે છે.

પણ તમે કઈ ખોટું ન વિચારશો કેમ કે આવું કરવા પાછળ એક ખુબ જ મોટી હકીકત છુપાયેલી છે. તો ચાલો જાણીએ ભારતની સેના નું આવું કરવા પાછળનું કારણ.

શા માટે મારવામાં આવે છે રીટાયર કુતરાઓને:

કુતરાઓને રીટાયરમેંટ પછી મારી નાખાવા બદલ એક વ્યક્તિએ આરટીઆઈ ની મદદથી જવાંબ માંગ્યો, ત્યારે ખબર પડી કે તેની પાછળ સિક્યોરીટી કારણ છે. આર્મીનું માનવું છે કે, રીટાયરમેંટ પછી આવા કુતરા જો કોઈ એવા વ્યક્તિને મળી જાય તો તેમાં દેશને નુકસાન થઈ શકે છે. કેમ કે આ કુતરાઓને આર્મીના દરેક ગુપ્ત સ્થાન તેમજ અન્ય બાબતોની જાણ હોય છે.

આ કારણ પણ છે:

આ બધા સિવાય આર્મી લોકોએ આ વાત પણ જણાવી છે કે, જો કુતરાઓ બીમાર પડી જાય તો તેમને મોટા પાયાની ટ્રીટમેંટ આપવામાં આવતી હોય છે પણ જો તેના પછી કોઈ પણ કુતરો બીમારીમાંથી મુક્ત ન થાય તો પછી તેને મારી નાખવામાં આવે છે, કેમ કે બીમાર કુતરો આર્મી માટે બિલકુલ કામમાં આવતો નથી.

એક વાત આ પણ છે:


તમને તો જાણ હશે જ કે ભલે કુતરા બેઝુબાન હોય પણ તેના અંદર એક જીવ તો રહેલોજ છે. સેના પાસે એટલું ફંડ તો હોયજ છે કે તેઓ આ કૂતરાઓની સારી રીતે દેખભાળ કરી શકે, કેમ કે કુતરાઓ પણ આપણા દેશ માટેજ કામ કરી રહ્યા છે.

Story Author: GujjuRocks Team

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!