ભારતીય સેનાનો એ જાબાજ વ્યક્તિ જેની જીદ્દ આગળ ખુદ ઇન્દિરા ગાંધીને પણ ઝૂકી જવું પડ્યું હતું….

0

ઇન્દિરા ગાંધી દેશની પહેલી પ્રધાનમંત્રી અને લોખંડી લેડી પણ કહ્યું હતું, એક એવી નેતા હતી કે જેનાથી પાકિસ્તાન પણ કાંપતું હતું. એ દિવસોમાં એક વ્યક્તિ એવો પણ હતો જેનાથી ઇન્દિરા ગાંધી પણ ઝૂકીને રહેવું પડતું હતું. અને પોતાની વાત મનાવી હતી. એક એવા વ્યક્તિ જેને ઇન્દિરા ગાંધી સામે બેસીને એમની વાત સ્વીકારવાનો સાફ ઇનકાર પણ કરી દીધો હતો. અને ઇન્દિરા ગાંધીને તેમની વાત માનવી પડી હતી. ક્યારેય કોઈના મોઢે ના નહી સાંભળનાર ઇન્દિરા ગાંધી એ ત્યારે ના પણ સાંભળી અને તેની વાત પણ માની હતી. એ વ્યક્તિ બીજું કોઈ નહી પરંતુ ફિલ્ડ માર્શલ માનેક્ષોં હતો, જેને ભારતીય સેનામાં બધાનો માનીતો જનરલ હતો. આ બધામાં ખાસ વાત એ હતી કે આ બધામાં તેને તેના પદનું ક્યાંય અભિમાન પણ ન હતું. અને ના તેને કોઈને પણ તેનાથી નીચા સમજ્યા હતા. પોતાના જ જવાનો સાથે રહીને પોતાના જવાનોના હાલ ચાલ એવી રીતે પૂછતા હતા કે જાણે તે કોઈ એમનું પોતાનું ન હોય.

એમની આ ખૂબી પર તો ભારત તો ઠીક પરંતુ પાકિસ્તાન પણ કાયલ હતું. સેમનું જીવન પણ એવું જ દિલચસ્પ રહ્યું હતું, બહુ જ જલ્દી તેમના જીવન પર એક બાયોગ્રાફી મૂવી બનવા જઈ રહી છે, જેમાં તેમની ભૂમિકા રણવીર કપૂર નિભાવી રહ્યા છે.
3 એપ્રિલ 1914 ના રોજ પંજાબના અમ્રુતસરમાં જન્મેલ સેમ ચાર દસકા સુધી સેનામાં રહ્યા ને એ દરમ્યાન લગભગ પાંચ યુદ્ધનો હિસ્સો બન્યા હતા. બ્રિટિશ ઇંડિયન આર્મીમાં તેમણે તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2971 ના યુદ્ધમાં તેમની અહમ ભૂમિકા હતી.

ઇન્દિરાના પ્રસ્તાવનો કર્યો હતો ઇન્કાર :
એ તો ઠીક ઇન્દિરા ગાંધીની આગળ પોતાની વાત મનાવવાની હતી એ સમયની આ વાત છે. 1971 માં જ્યારે તત્કાલિન પ્રધાનમંત્રી સૈન્ય કારવાઈ માં મન મનાવ્યું હતું. તેમના આ વિચારને સેમ માર્શલ માનેક્ષોંએ નકારી દીધી હતી, આ વાત સેમે એક ઇન્ટરવ્યૂમાં બતાવ્યુ હતું. તેમણે કહ્યું હતું કે, જૂન 1972 માં તે રિટાયર થયા હતા. 3 જાન્યુઆરી 1973 માં તેને ફિલ્ડ માર્શલ પણ બનાવ્યા હતા.
ઇન્દિરા ગાંધી વિષે વાત કરીએ તો તેમણે કહ્યું હતું કે, એ વખતે ઇન્દિરા ગાંધી પાકિસ્તાન થી લઈને ખૂબ જ ચિંતિત રહેતા હતા. તેમણે 27 એપ્રિલ ના એક આપાત કાલીન બેઠક બોલાવી હતી. આ બેઠકમાં સેમ પણ સામેલ હતા. આ બેઠકમાં ઇન્દિરા ગાંધીએ કહ્યું કે, પૂર્વી પાકિસ્તાન સામે લડવું પડશે. પરંતુ ત્યારે સેમે આ વાતનો સાફ ઇન્કાર કર્યો હતો ને આ વાત માણવાની બિલકુલ મનાઈ ફરમાવી હતી.

જંગ માટે માંગ્યો સમય :
પી એમ ને આ વાત સહન ન થઈ, કેમકે તે જે વાત કહે તો એ વાત બધા માનતા જ હોય છે, પરંતુ આ પહેલીવાર કોઈએ ના પાડી હતી. સેમે જવાબ આપ્યો કે હાલ કોઈ જ ફોજ એકત્રિત નથી. અને ના જવાનોને કોઈ પૂર્વ પ્રક્ષિશણ મળ્યું છે. જેનાથી તે લડી શકશે નહી. અત્યારે ઓછા સમયમાં કોઈ યુદ્ધ જીતી શકશે નહી. તેમણે આ સાફ વાત ઇન્દિરા ગાંધીની સામે મૂકી દીધી હતી. તેમણે કહ્યું કે સૈનિકોને એકઠા કરવા પડે અને ટ્રેનીંગ આપવી પડશે પછી જ અમે સમય આવ્યે યુદ્ધ વિશે જ્ણાવીશું.
ઇન્દિરા ગાંધી માટે આ વાત માનવી અશક્ય હતી. પણ માનવા સિવાય કોઈ જ છૂટકો ન હતો. તે ઇન્દિરા ગાંધીનો સાથ આપવા માંગતા હતા. પરંતુ તેમણે સમય જોઈતો હતો. પછી સેમે ઇન્દિરા ગાંધીને કહ્યું કે હવે આપણી પાસે ફ્રાંસ ને બાંગલાદેશ જેટલું મોટું છે, જે બાજુ ચાલવાનું શરૂ કરીએ તો કદાચ દોઢ મહિનો લાગી જાય. પછી માત્ર 15 જ દિવસમાં સૈન્ય તૈયાર કર્યું ને કહ્યું કે હવે બોલો ક્યારે જંગ લડવી છે.

સેમે કહ્યું કે જ્યારે યુદ્ધ પૂરું થશે ત્યારે તેના માટે એક સરેન્ડર એગ્રીમેંટ બનાવ્યું હતું. એ પછી તેમણે પૂર્વી પાકિસ્તાનના કમાંડો ને ફોન કરીને તેમણે બોલીને બધી જ વિગત લખાવી ને કહ્યું કે તેની ચાર કોપી કાઢીને તૈયાર રાખે. એક કોપી જનરલ નિયોજ પાસે, એક પી, એમ ને આપવી અને ત્રીજી જનરલ આરોડા ને અને ચોથી કોપી તેમની પાસે રાખવી. જ્યારેજંગ પૂરી થઈ ત્યારે 90000 સૈનિકો પાકિસ્તાન થી ભારત આવ્યા ને તેમના રહેવાની અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
એક વાતનો ખુલાસો કરતાં કહ્યું કે તે પાકની છાવણીમાં સૈનિકોને મળવા ગયા જ્યાં સૂબેદાર મેજર રેંકના ઓફિસર હતા. તેમણે હાથ મિલાવ્યો ને પછી કેમ્પમાં મળી રહેલ સુવિધા વિષે જાણ્યું. એક સિપાહી આ સમય દરમ્યાન હાથ મિલાવીને વાત કરવામાં ખચકાટ અનુભવતો હતો, ત્યારે સેમે જાણવાનો પ્રયત્ન કર્યો કે કેમ તે આવું કરી રહ્યો છે.પછી પુછ્યું એ બાદ એ સૈનિકે સેમ સાથેહાથ મિલાવ્યો.
સેમમાં એક ખાસિયત એ હતી કે હંમેશા લોકો તેની તારીફ જ કરતાં હતા ને તેમણે ફોજીઓ સાથે ખૂબ લગાવ હતો. તેમના દરેક સુખ દુખમાં તે સામેલ રહેતો, જ્યારે ડ્રાઈવર તેને લેવા માટે ઘરે જતો ત્યારે તે પોતે તેને ચા અને બ્રેડ નાસ્તા માટે આપતા. એટલી તે નાનામાં નાના વ્યક્તિની પણ રિસ્પેક્ટ કરતાં હતા.

Author: GujjuRocks Team
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.
GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here