ભારત-પાક સીમા પર રહેતા લોકોનું જીવન નર્કથી કમ નથી, આ તસ્વીરો સાબિત કરે છે તેઓનું દર્દ, જુઓ 10 દર્દનાક તસ્વીરો..

0

इन्हें देखकर भर आएगा आपका दिल।
सीने में जलन, आंखों में चुभन,

इस शहर में हर शख्स परेशान सा क्यों है…।

ગર્લફ્રેન્ડ સાથે લડાઈ, પાડોસી સાથે લડાઈ, ફિલ્મથી પરેશાની, બોસ નું ગુસ્સો, પ્રમોશનનું ટેન્શન આ દરેક વાતો આપણા જીવનમાં સૌથી મોટી પરેશાનીઓ હોય છે. દરેક ઇન્સાનને લાગતું હોય છે કે તે દુનિયાનો સૌથી મોટો પરેશાન વ્યક્તિ છે. હંમેશા બીજાની વસ્તુ સારી નજરમાં આવતી હોય છે, કેમ કે તે કુવાનો મેઢક બનીને પોતાની આસપાસની વસ્તુઓને જ જોવે છે. અને જો તમે પણ આવી વસ્તુઓથી પરેશાન છો તો ચાલો આજે અમે તમને તસ્વીરોની મદદથી બોર્ડર પાસેનાં ગામના લોકોને મળાવીએ. તેઓને જોઇને તમે મહેસુસ કરશો કે જિંદગી તમારા પર કેટલી મહેરબાન છે કેમ કે ત્યાની પરિસ્થીતી જ કફોડી છે.

1. આવા છે હાલ:

સરહદ પર હાલ પાકિસ્તાન દ્વારા સીજફાયરનાં ઉલ્લંઘન કરવામાં આવે છે. તેને લીધે પૂંછ અને જમ્મુ ઇલાકા માં જેટલા  ગામ બોર્ડર પર વસેલા છે, તેઓનું જીવન નરકથી કમ નથી. અહીના ભારતીય ગામો પર સેંકડો મોટર્સ કાઢી મુકવામાં આવ્યા છે.

2. અહી પર પણ વરસ્યો કહર:

જમ્મુથી 20 કિમી દુરી પર વસેલા કનકચક ગામને પણ મોર્ટાર અને ગોળીઓએ વીંધી નાખ્યા હતા. આ ગામમાં 13 થી પણ વધુ મોર્ટાર કાઢી મુકવામાં આવેલા છે.

3. આવી રીતે પસાર થાય છે રાત:

બોર્ડર પર રહેતા લોકોની રાતો આપણી જેમ નથી હોતી. ત્યાં ઘણીવાર પાકિસ્તાનની ચોકીદારીઓ તરફથી મોર્ટારોની વર્ષા થાય છે અને ધમાકાઓનાં અવાજો પણ આવે છે.

4. ગભરાટમાં પસાર થાય છે દિવસ:

આ લોકોના જીવનમાં ક્યા અને ક્યારે શું થઇ જાય, કોઈને પણ ખબર નથી. તેઓના દિવસ પણ ગભરાટમાં પસાર થાય છે.

5 લોકો કરી રહ્યા છે પલાયન:

મૌતનાં મો માં રહેતા આ લોકો પોતાનું જીવન બચાવવા માટે ધીમે-ધીમે ગામ છોડીને જવા લાગ્યા છે.

6. અહી રહે છે યુદ્ધ જેવા હાલત:

અહી હર રોજ એવો જ માહોલ રહે છે જાણે કે યુદ્ધ ચાલી રહ્યું હોય. જેને લીધે અહીના લોકોનું જીવન ખુબ જ અસામાન્ય છે.

7. પાકિસ્તાન નથી માની રહ્યું:

પાકિસ્તાન જમ્મુ કાશ્મીરની સીમાવર્તી જીલ્લામાં વસેલા ગામોમાં મોર્ટાર દાગવાનું બંધ નથી કરી રહ્યા. જેને લીધે અહીના લોકોનું જીવન ખૌફનાક બની ગયું છે.

8. મોટાભાગે ખેતી કરે છે લોકો:

અહીના લોકો મોટાભાગે પશુપાલન અને ખેતી પર પોતાનો ગુજારો કરે છે. સીમાપાર થી થનારી ગોળીબાર ને લીધે તેઓને ખુબ નુકસાન પણ થાય છે.

9. આટલા લોકો કરી ચુક્યા છે ઘર ખાલી:

પાકિસ્તાનનાં આ હમલાથી તંગ આવીને લગભગ 40 હજાર ગામવાળા પોતાનું ઘર ખાલી કરીને નવી જગ્યાપ પર વસવાટ કરવા માટે ચાલ્યા ગયા છે.

10. સરકારને જિમ્મેદાર ગણે છે લોકો:

તેઓના હાલાત પર ધ્યાન ન દેવાના લીધે સરાકારને જવાબદાર માને છે. સરકાર તેઓની મદદ માટે કઈ પણ કરતી નથી. અમે ઉમ્મીદ કરીએ છીએ કે જલ્દી જ આપણા આ ભાઈ-બહેનોનાં હાલાત સામાન્ય થઇ જાય અને તેઓ પણ એવું જીવન જીવે જેવું આજે આપણે જીવી રહ્યા છીએ.

Story Author: GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks ‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખ નું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે. આર્ટિકલ વાંચવા બદલ આભાર

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!