આ 5 ભારતની સૌથી સુંદર મહિલા ગાયકો, મચાવે છે આખા બોલિવુડમાં ધૂમ ને કમાય છે કરોડો રૂપિયા …

0

સિંગર શું તેના અવાજ માટે જાણીતા હોય છે ? પણ તમને રહું એ વાતની ખબર છે કે ભારતની આ ખૂબ સુરત સિંગરોને સારા સારા ડાઇરેક્ટરોએ પોતાની ફિલ્મોમાં કામ કરવાની ઓફર આપી ચૂક્યા છે. કારણ કે તેઓ એટલી સુંદર છે કે, તેને કોઈ બોલિવુડની હિરોઇનથી ઓછી આંકવામાં આવતી નથી. પરંતુ તેમના ગાયન કારકિર્દીથી આ બધી જ ફિમેલ સિંગર ખુશ હતી. તેથી તેઓએ અભિનયમાં રસ દર્શાવ્યો ન હતો. તો ચાલો આજે જાણીએ કે પડદાની પાછળ આટલો સુંદર ચહેરો છૂપાયો છે ને જેનો અવાજ પણ આટલો સુંદર છે એવી સૌથી સુંદર ભારતીય સિંગરોમાં ટોચના 5 સિંગરો જેનો અવાજ આજે પણ સૌથી સુંદર છે.

1. જોનીતા ગાંધી: તેનો જન્મ ભારતમાં થયો હતો પરંતુ તેનો અભ્યાસ કેનેડાના ટોરોન્ટોમાં થયો હતો. બાળપણથી તેમને સંગીતમાં ખૂબ રસ હતો અને આજે તેમને ટોરોન્ટોના નાટીંન્ગલ કહેવામાં આવે છે. YouTube પર આજકાલ આ ખૂબ લોકપ્રિય છે. વિદેશી દેશોમાં રહીને ઉછેર થયો હોવા છતાં, તેઓ હંમેશા ભારતીય સંસ્કૃતિ સાથે ખાસ જોડાણ ધરાવે છે.

2. મનાલી ઠાકુર: તે એક અભિનેત્રી સાથે પ્લેબેક ગાયક છે. તેમના ગીત મોહ મોહ કે ધાગે માટે તેમને નેશનલ ફિલ્મ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. આ ગીત ગાવાની સાથે સાથે ટીવી પરના સિંગિંગ શોમાં પણ દેખાડવામાં આવ્યું હતું.

3. નીતિ મોહન – નીતિ મોહન, એક ભારતીય ગાયક અને તેમણે ચેનલ વી ના પોપસ્ટાર વિજેતાઓમાની એક છે. અન્ય પોપ વિજેતાઓ સાથે ભારતીય પોપ ગ્રુપ આસમાની સભ્ય પણ છે.

4. નેહા કક્કર: નેહા બૉલીવુડમાં તમામ પ્રકારનાં ગીતો ગાઈ શકે છે અને તેની પ્રતિભા સાબિત કરી શકે છે. જે એક એકથી ચડિયાતા ગીતો ગાતી નેહાની અવાજ જેટલું સુંદર છે.તેટલી જ સુંદર તે પોતે છે.

5. શ્રેયા ઘોષલ: 4 વખત નેશનલ એવોર્ડ જીતી ચૂકેલી વિજેતા શ્રેયા આજે બોલીવુડની એક ઓળખ બની ચૂકી છે. તે કોઈ પહેચાન બનાવવા માટે મોહતાજ નથી. તેમજ 6 વખત ફિલ્મફેરમાં બેસ્ટ પ્લેબેક સિંગર તરીકેનો એવોર્ડ પણ જીતી ગઈ છે. શ્રેયાની ખૂબસૂરતી એના ફોટા પરથી જ જોઈ શકાય છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here