ભારતના ટોપ-3 સૌથી સસ્તા માર્કેટ, અહીં 20 રૂપિયામાં મળે છે શર્ટ અને 150 રૂપિયામાં જીન્સ પેન્ટ…

0

ફૈશન ના આ જમાનામાં દરેક છોકરાઓ કે છોકરીઓ પરફેક્ટ દેખાવા માંગે છે. એવામાં તે પોતાના દેખાવ અને સ્ટાઇલ પર ખાસ ધ્યાન આપે છે. માત્ર ચેહરો ચમકાવવાથી હવે વાત નથી બનતી પણ જે સારા ચેહરા ની સાથે સારી પર્સનાલિટી રાખે છે, તેનો જ સિક્કો દુનિયામાં ચાલે છે. એવામાં કપડા આપણી પર્સનાલિટી નો એક ખાસ હિસ્સો છે. જો તમારા કપડા ની ચોઈસ સારી છે અને તમને રંગો ની પણ સારી એવી સમજણ છે તો આજના સમયમાં તમારા કરતા બુદ્ધિમાન બીજું કોઈ માનવામાં નહી આવે.

એવામાં આજે અમે તમને ભારત દેશના અમુક એવા કપડા ના માર્કેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં શર્ટ માત્ર 20 રૂપિયા થી શરૂ થાય છે જયારે જીન્સ પેન્ટ આરામથી તમને 100 થી 150 રૂપિયામાં મળી જાય છે. આ સિવાય આ બજારોમાં તમને બ્રાન્ડેડ કપડાં પણ મળી જાશે. ખાસ વાત એ છે કે આ કપડાં નો માલ ચોરી કરેલો હોય છે કે પછી સેકન્ડ હેન્ડ.

1. દિલ્લી:તમે દિલ્લી માં ક્નોટ પ્લેસ, મજનુ કા ટિલા, રઘુબીર નગર, કરોલ બાગ, ઇન્દ્રપુરી, ઇન્દ્રલોક, ભરત નગર, લાલ કિલ્લા, ચાંદની ચોક,પશ્ચિમ પુરી, ઇસ્ટ દિલ્લી વગેરે જેવા બજારોમાં જઈને તમારા પસંદ ના કપડા ઓછા ભાવમાં ખરીદી શકો છો. જણાવી દઈએ કે દિલ્લી ના ઇસ્ટ માં કિલો ના ભાવથી પણ કપડા ની વહેંચણી કરવામાં આવે છે. આ જગ્યાઓ પર કપડા ના ભાવ 20 રૂપિયા થી શરૂ થઈને 1000 રૂપિયા સુધી જોવા મળે છે. તેમાંથી મોટાભાગે તે જ કપડા હોય છે, જેને લોકો ઉપીયોગ કર્યા વગર જ કારોબારીઓને વહેંચી નાખે છે. આ કપડા ને ડ્રાઈ ક્લીન કરવામાં આવે છે અને પછી દેશ વિદેશ માં ઇન્પોર્ટ કરવામાં આવે છે.

2. મુંબઈ:મુંબઈ ને સપનાની નગરી કહેવામાં આવે છે. એવામાં જો તમેં લેટેસ્ટ ફેશન ના કપડા પહેરવા માગો છો તો તમે મુંબઈ ના ચોર બજાર ની મુલાકાત કરી શકો છો. અહીં કપડાં ની કિંમત માત્ર 50 રૂપિયાથી શરૂ થઇ જાય છે. તમે અહીંથી કોઈપણ પ્રકારના શર્ટ, પેન્ટ, જીન્સ, સલવાર અને ડ્રેસ ખરીદી શકો છો. 150 વર્ષ પહેલાની મુંબઈ ની આ બજાર ખુબ જ ફેમસ છું. અહીં નવા કપડાં પણ સસ્તા ભાવ પર મળી જાય છે.

3. જયપુર(પિંક સીટી):ગુલાબી નગરી એટલે કે રાજસ્થાન નું જયપુર પણ કોઈ સુખ સુવિધા થી ઓછું નથી. અહીં દરેક રવિવાર એ સસ્તા ભાવ પર વહેંચવામાં આવતા કપડા ની બજાર ભરાય છે. આ કપડા ની કિંમત પણ 20 થી શરૂ થાય છે. તમે જીન્સ, શોર્ટ, ડ્રેસ,સલવાર, જેકેટ્સ વગેરે જેવા ઘણા પ્રકરના કપડા સસ્તા ભાવમાં ખરીદી શકો છો. જણાવી દઈએ કે આ માર્કેટ ને જયપુર માં ‘હટવાડા’ નામથી ઓળખવામાં આવે છે.

Author: GujjuRocks Team(ગોપી વ્યાસ)
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here