ભારતના સૌથી અમીર આદમી ખાય છે આટલું સરળ ભોજન…જાણીને વિશ્વાસ નહિ આવે

મુકેશ અંબાણીનું નામ ભારતના સૌથી અમીર માણસોમાં આવે છે અને એમના પરિવારને સૌથી અમીર પરિવારના નામથી પણ ઓળખવામાં આવે છે. મુકેશ અંબાણી ઘણાં બિઝનેસના માલિક છે અને સાથે સાથે રિલાયન્સના ચેરમેન પણ છે. તો તમે પણ વિચારતા હશો કે મુકેશ અંબાણી અમીર છે તો કંઈક ખાસ જમવાનું જમતાં હશે.પણ એવું છે કે મુકેશ અંબાણી આટલા અમીર હોવા છતાં સાદા ભોજનનું સેવન કરે છે તો આવો જાણીએ મુકેશ અંબાણી આખો દિવસ શું કરે છે.
મુકેશ અંબાણી સવારે વહેલા ઉઠે છે અને કસરત કરે છે. મુકેશ અંબાણી વેજિટેરિયન છે કે હળવો ખોરાક લે છે. બ્રેકફાસ્ટમાં એ દરરોજ એક ગ્લાસ પપૈયાનો જ્યુસ પીવે છે.મુકેશ અંબાણી ફાસ્ટ ફૂડમાં જલેબી ખાવાનું ખૂબ જ પસંદ કરે છે. જલેબીના એટલા શોખીન છે કે રસ્તા પર કોઈ દુકાન દેખાઈ જાય તો ત્યાં પણ ખાવામાં શરમાતા નથી.તમને જણાવી દઈએ કે એ જમવામાં દાળ-ભાત અને રોટલી શાક ખાય છે પણ મોટા ભાગે બાજરીનો રોટલો ખાવાનું વધારે પસંદ કરે છે. એમની ફેવરિટ ડિશ ઈડલી-સાંભર છે. પોતે ઘરથી દૂર હોય ત્યારે પણ ગુજરાતી ભોજનનું સેવન કરે છે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!