ભારતના ક્યાં શહેર ને માત્ર 1 દિવસ માટે ભારત ની રાજધાની બનાવામાં આવ્યું હતું? 99% લોકો ને નથી ખબર વાંચો રસપ્રદ

0

મોટાભાગે પ્રતિયોગી, પરીક્ષાઓ અને જોબ ઇન્ટરવ્યૂ માં સામાન્ય જ્ઞાન ના સવાલ પૂછવામાં આવતા હોય છે, આજે અમે તમારા માટે એવા જ અમુક સામાન્ય જ્ઞાન સાથે જોડાયેલા અમુક પ્રશ્નો લઈને આવ્યા છીએ જે વિભિન્ન પરીક્ષાઓ જેવી કે એસએસસી, બેન્ક, રેલવે, યુપીએસસી વગેરેમાં પૂછવામાં આવી ચુક્યા છે.

પ્રશ્ન 1- દેશની પહેલી મોબાઈલ બેન્ક કઈ છે?

જવાબ-લક્ષ્મી વાહિની બેંક

પ્રશ્ન 2- તાજા પાણીની સર્વાધિક માછલીઓ ક્યાં રાજ્ય માં પકડવામાં આવે છે?
જવાબ- પશ્ચિમ બંગાળ

પ્રશ્ન 3- ચંપારણમાં અંગ્રેજો દ્વારા કોની ખેતી માટે ખેડૂતો ને મજબુર કરવામાં આવ્યા હતા?
જવાબ – નીલપ્રશ્ન 4 -કોઈ દેશ દ્વારા આયાતો પર લગાવવામાં આવેલા કર ને શું કહેવામાં આવે છે?
જવાબ- ટૈરીક
પ્રશ્ન 5- નવી દિલ્લી થી પૂર્વ ભારત ની રાજધાની ક્યાં હતી?
જવાબ- કલકત્તા

પ્રશ્ન 6- નવી દિલ્લી ને ભારત ની રાજધાની ક્યારે બનાવામાં આવી?
જવાબ -1911

પ્રશ્ન 7 – તે કયું શહેર છે જે માત્ર એક દિવસ માટે ભારતની રાજધાની બન્યું હતું?
જવાબ-ઈલાહાબાદ, 1858
પ્રશ્ન 8- તે કઈ ચીજ છે જે દેખાતી નથી છતાં પણ લોકો તેને ખાય છે?

જવાબ- આ પ્રશ્ન નો જવાબ તમે કમેન્ટ માં જરૂર જણાવજો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here