ભારતના ગુજરાત નું એકમાત્ર ગામ જ્યાં દરેક વ્યક્તિ છે કરોડપતિ….લોકોના બેન્ક એકાઉન્ટ માં અરબો રૂપિયા જમા છે વાંચો રસપ્રદ લેખ

0

એક તરફ જ્યાં દેશમાં લોકો કાચા મકાન તથા રસ્તાઓ પર તંબુ બાંધીને રહેવા માટે મજબુર છે, જયારે બીજી બાજુ ભારતમાં એક એવું ગામ પણ છે જ્યાં રહેનારા દરેક લોકો કરોડપતિ છે. આ ગામ ગુજરાત માં સ્થિત છે. આ ગામ ને કરોડપતિ ગામ ના નામથી પણ જાણવામાં આવે છે. ખાસ વાત એ છે કે ગુજારતા ના કચ્છ માં સ્થિત આ ગામના લોકોના બેન્ક એકાઉન્ટ માં અરબો રૂપિયા જમા છે.

તમને  જણાવી દઈએ કે સમૃદ્ધિ ના સ્તર થી ગુજરાત નું આ ગામ દેશ ના અન્ય ગામ અથવા ઘણા શહેરો થી બેહતર છે. કરોડપતિઓ નું ગામ કહેવામાં આવતું આ ‘બલ્દીયા’ નામનું ગામ ગુજરાત ના કચ્છ જિલ્લા માં સ્થિત છે. બલ્દીયા ગામ ની સફળતા નો અંદાજો અહીંના રસ્તાઓ અને સુંદર મકાનો થી લગાવી શકાય છે.
આ ગામના દેરક ઘરોમાં તાળું લાગેલું રહે છે:
આ ગામમાં સ્થિત બેંકો માં આગળના બે વર્ષો માં દોઢ હજાર કરોડ રૂપિયા જમા થયેલા છે. અહીંના પોસ્ટ ઓફિસ માં પણ પાંચ સો કરોડ રૂપિયા થી વધુ રૂપિયા જમા હોવાનો અંદાજો છે. આ ગામના એક નિવાસી ના અનુસાર અહીં મોટાભાગે લોકોના ઘરોમાં તાળું લાગેલું રહે છે. આ ગામના લોકો પરિવાર ની સાથે વિદેશો માં જઈને વસી ગયા છે અને ત્યાં પણ તેઓની પાસે ઘર અને સંપત્તિ છે.તમારી જાણકારી માટે જણાવી દઈએ કે ગુજરાત ના ભુજ શહેરની પાસે ઘણા એવા ગામ છે જેને કરોડપતિઓનું ગામ કહેવામાં આવે છે. બલ્દીયા થી અમુક જ અંતર પર સ્થિત માધાપુર નામનું ગામ પોતાની ખુશહાલી અને સમૃદ્ધિ માટે દૂર દૂર સુધી જાણવામાં આવે છે. આ ગામમાં લગભગ નવ બેંકો ની શાખાઓ છે અને દર્જનોની સંખ્યા માં એટીએમ લાગેલા છે.  આ ગામમાં રહેનારા લોકો મોટાભાગે પટેલ જાતિ ના છે. આર્થિક રૂપમાં સંપન્ન હોવાને લીધે તેઓ પરિવાર ની સાથે વિદેશોમાં જઈને વસી ગયા છે અને દરેક વર્ષ રજાના દિવસોમાં બે થી ત્રણ વાર ગામમાં આવતા રહે છે.રિપોર્ટ ના અનુસાર આ ગામના લોકો પૈસા કમાવા માટે વિદેશમાં જાય છે અને પોતાના જીવન નો એક લાંબો સમય વિદેશોમાં વિતાવ્યા પછી ફરીથી ભારત આવી જાય છે. આ ગામમાં યુવાન ખુબ જ ઓછા જોવા મળે છે, અહીં મોટાભાગે વડીલો અને વૃદ્ધો વધારે જોવા મળે છે.રિપોર્ટ અનુસાર ગુજરાત ના આ કરોડપતિઓ ના ગામ થી લોકો લગભગ 100 વર્ષ પહેલા વ્યાપાર અને બેસ્ટ જીવન માટે જિંદગી ની તલાશ માં વિદેશ જાવા લાગ્યા હતા. વિદેશો થી ફરીથી આવ્યા પછી એક બેહતર વિચાર અને આર્થિક સંપન્નતાની સાથે પોતાના પરિવાર ને આગળ વધારવા લાગ્યા છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here