ભારતના આ 2 શહેરોમાં સૌથી વધુ રાજાઓ મનાવે છે લોકો….. તમે ગયા કે નહિ? વાંચો આર્ટિકલ

આ 2 જગ્યાઓ પર જવા માટે ટુરિસ્ટ ના તો ખર્ચ જોવે છે ના તો સીઝન, જેના લીધે જ ભારતીયો આ જગ્યાઓ પાર વધુ ફરવા માટે આવે છે.
ભારતના સૌથી પોપ્યુલર 2 શહેરો વિશે જાણવામાં આવ્યું છે જ્યા લોકો સૌથી વધુ રજાઓ મનાવે છે. આ તે શહેર છે જ્યા જવા માટે લોકો મોસમ કે પૈસાનો ખર્ચ નહિ પણ પોતાના મૂડ ને જોવે છે. જેના લીધે ઇન્ડિયાના ટોપ 2 ટુરિસ્ટ પ્લેસીસમાં સમાવેશ થયેલ છે.

આ જાણકારી અનુસાર ભારતમાં રજાઓ મનાવા માટે ગોવા સર્વાધિક પસંદીદા સ્થાન બનેલું છે. જેના પછી જયપુરનું સ્થાન છે. એક અધ્યયન અનુસાર અનુકૂળ વિકલ્પો અને ઉડાનો પર ભારી માત્રામાં છુટને લીધે નાગરિકો ઓછી દુરીનાં આંતરરાષ્ટ્રીય પ્લેસીસ જેવા કે દુબઇ અને સિંગાપુરને પણ પસંદ કરી રહયા છે.

સાથે જ એક અધ્યયન અનુસાર વ્યસ્ત અને ઓફ સીઝનની વચ્ચે ઘરેલુ હવાઈ ભાળામાં અંતર લગભગ 45 પ્રતિશત અને આંતરરાષ્ટ્રીય હવાઈ ભાળામાં લગભગ 18 પ્રતિશત હોય છે.

આ તે જગ્યા છે, જ્યા છોકરીઓ એકલા કરી શકે છે ટ્રાવેલ.

હોટેલમાં રહેવાના વિકલ્પો પાર ભારતીય ઓછું બજેટ જ પસંદ કરતા હોય છે. તેઓ સમુદ્ર તટ પર કે પહાડી ગંતવ્યોના શાનદાર દ્રશ્યો માટે વધુ ભુગતાન કરવા પર ધ્યાન નથી આપતા.

લગભગ 47 પ્રતિશત ટુરિસ્ટ ગોવા માં ગરમીના દિવસોમાં રાજાના દિવસોમાં ચાર-પાંચ સ્ટાર હોટેલોમાં રહેવાનું પસંદ કરતા હોય છે, જ્યારે 62 પ્રતિશત જયપુરમાં વધુ બજેટ વળી હોટેલોને પસંદ કરે છે.

હનીમૂન માટે બેસ્ટ છે ઇન્ડિયાના આ 5 સુંદર હિલ સ્ટેશન, તે પણ તમારા બજેટમાં:
રિસર્ચ અનુસાર એ જાણવા મળ્યું છે કે ગરમીઓના દિવસોમાં જગ્યા પસંદ કરવાના સમયે યાત્રીઓ મોસમ વિશે ચિંતા નથી કરતા. ગોવા અને દુબઇ જેવી જગ્યાઓ આખું વર્ષ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહે છે.

તેઓએ કહ્યું, ‘ઓફ સીઝન યાત્રા માત્ર ખિસ્સાના બજેટ જ નહિ પણ, ટુરિસ્ટ પ્લેસીસ પાર થનારી ભીડ-ભાડ થી બચવા માટે પણ ખુબ જ ફાયદેમંદ બની શકે છે’.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!